અદાણી ગ્રૂપે સેબીના નિયમોનું પાલન ન કરવાના આક્ષેપો નકાર્યા

| Updated: July 19, 2021 10:13 pm

સેબી દ્વારા નિયમોનું પાલન કરવા બાબતે અદાણી જૂથની કંપનીઓમાં સેબી દ્વારા કરવામાં આવેલી તપાસ તથા ડીઆરઆઈ તપાસ અંગેના સમાચારોના સંદર્ભમાં અમે નીચે મુજબ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે “અમે હંમેશાં સેબીના બધા નિયમોનું સંપૂર્ણ પાલન કરીએ છીએ અને ભૂતકાળમાં પણ અમે સેબી દ્વારા માંગવામાં આવેલી વિશિષ્ટ માહિતી સંપૂર્ણ પણે આપી હતી.”

ડીઆરઆઈના મુદ્દે, ડીઆરઆઈએ આશરે 5 વર્ષ પહેલા અદાણી પાવરને નોટિસ ફટકારી હતી. ત્યારબાદ, અદાની પાવર આગોતરા અગાઉથી ખાતરી આપી હતી કે ઉપકરણોનું વધુ મૂલ્યાંકન કરાયું નથી. આ મુદ્દે ટ્રિબ્યુનલ ડિપાર્ટમેંટ ગયા હતા અને હવે આ મામલો ન્યાયાધીન છે.

અદાણી જૂથ એક જવાબદાર કોર્પોરેટ જૂથ છે જે નાતે અમે ગવર્નન્સ ફ્રેમવર્કના પાલનમાં વિશ્વાસ રાખ્યે છે.”

Your email address will not be published.