ઇશનપુર વિસ્તારમાં વહેલી સવારે પશુના ટુકડા મંદિર બહાર રોડ પર મળતા લોકોમાં ભારે રોષ, આરોપીને પોલીસે પકડી પાડ્યો
August 5, 2022 9:09 pmઅમદાવાદઅમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ગોવિંદવાડી પાસે મનસાપૂર્ણ મહાદેવના મંદિરની બહાર શુક્રવાર વહેલી સવારે પશુના ટુકડા મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. શરૂઆતમાં ગૌવંશની કતલ કરીને કોઈ વ્યક્તિ તેને થેલામાં ભરી ફેંકી ગયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આરોપી સીસીટીવીમાં કેદ થયો હતો અને તેની ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજના […]