મૌની રોયનો કેઝ્યુઅલ લૂક થયો વાયરલ, સોફા પર પોઝ આપતી જોવા મળી હતી અભિનેત્રી, જુઓ તસવીરો
May 23, 2022 6:33 pmમૌની રોયે(mouni roy) તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે ઘરમાં સોફા પર આરામ કરતી જોવા મળી રહી છે. ફોટોઝ પરથી ખબર પડી છે કે મૌની માત્ર બહાર જ નહીં પરંતુ ઘરમાં પણ ખૂબ જ સ્ટાઇલિશ અવતારમાં રહે છે. મૌનીની આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.. મૌની રોયનો (mouni roy)સુપર […]