જામનગરમાં વીજળી પડવાથી એક તરુણનું મોત

| Updated: July 15, 2021 8:17 pm

જામનગરમાં ગુરુવારે બપોર બાદથી ગાજવીજ સાથે મેઘરાજા વરસ્યા હતા. વીજળી પડવાથી 14 વર્ષના તરુણનું મોત થયું હતું.

Your email address will not be published.