કોવિશિલ્ડ લીધી હોય તો આ 16 યુરોપિયન દેશોમાં મુસાફરીની છૂટ

| Updated: July 17, 2021 6:09 pm

સ્પેન, ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ, નેધરલેંડ્સ,ઓસ્ટ્રીયા, સ્વિટ્જરલેન્ડ, ઈટાલી, હંગેરી, ગ્રીસ, બલ્ગેરિયા, સ્લોવેનિયા, સ્વીડન, આઇસલેન્ડ, ફિનલેન્ડ અને લાતવિયા સહિત 16 યુરોપિયન દેશોમાં કોવિશિલ્ડ વેક્સિન લીધી હોય તેમને મુસાફરીની છૂટ આપવામાં આવી.

Your email address will not be published.