પુડુચેરીમાં 20 બાળકો કોરોના પોઝિટિવ

| Updated: July 15, 2021 3:59 pm

પુડુચેરીમાં 20 બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શાળા-કોલેજો ખોલવાનો નિર્ણય પાછો લેવામાં આવ્યો.

Your email address will not be published.