ગુજરાતમાં 24 કલાકમાં કોવિડના 28 કેસ, કોઈ મૃત્યુ નહીં

| Updated: July 21, 2021 7:38 pm

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના 28 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 50 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને કોઈ વ્યક્તિનું મૃત્યુ નથી થયું. રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડના 8,24,574 કેસ થયા છે જેમાંથી સક્રિય કેસની સંખ્યા હવે 389 છે. રાજ્યમાં મૃત્યુઆંક 10,076 છે.

Your email address will not be published.