ગુરુવારે ગાંધીનગર રેલવે સ્ટેશનના પાર્કિંગમાં એક 5 માસની બાળકીનું ટ્રેક્ટર ફરી વળતાં તે બાળકીનું મોત થયું હતું. હોટલના ગાર્ડનના પ્લોટમાં ચાલતાં માટી પુરાણ કામની જગ્યા નજીક બાળકીને સૂવડાવી તેના માતા પિતા કામ કરતાં હતા, તે દરમિયાન આ ઘટના બની હતી. અકસ્માત સર્જનાર ટ્રેક્ટર ચાલક ફરાર, ગાંધીનગર સેક્ટર 7 પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે.
5 માસની બાળકી ઉપર ટ્રૅક્ટર ફરી વળતાં બાળકીનું મોત

તમને કદાચ ગમશે
વીઓઆઈ તરફથી વધુ
કોપીરાઇટ @ 2021 Vibes of India એ ભારત સરકાર સાથે નોંધાયેલ વિરાગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડનો એક વિભાગ છે.