કોરોનાની બીજી લહેરમાં 798 ડોક્ટર્સના મોત

| Updated: June 30, 2021 3:13 pm

IMAના અહેવાલ પ્રમાણે કોરોનાની બીજી લહેરમાં ભારતમાં કુલ 798 ડૉકટરોના મૃત્યુ થયા છે. 128 ડૉકટોરોના મૃત્યુ સાથે દિલ્હીમાં સ્થિતિ સૌથી ખરાબ હતી. ગુજરાતમાં 39 ડૉકટોરોએ જીવ ગુમાવ્યો છે.

Your email address will not be published.