કેવડિયાના આકર્ષણમાં નવો ઉમેરો, આ ત્રણ પ્રાણીઓના બચ્ચાથી ઉમેરાશે વધુ આકર્ષણ

| Updated: January 22, 2022 6:52 pm

કેવડિયા જંગલના સફારી પાર્કમાં વન્ય પ્રાણીઓની જોડી લાવવામાં આવી છે અને તે હવે કેવડિયાના આકર્ષણમાં નવો ઉમેરો કરશે અને તેની સાથે જો વાત કરવામાં આવે આ સફારી પાર્કની તો આ સફારી પાર્કમાં પાર્કમાં દેશ-વિદેશના અનેક પશુ-પક્ષીઓ જોવા મળે છે અને તેની હવે આ જોડી લોકોના આકર્ષણ બની જશે તેવું જોવા મળી રહ્યું છે.

સફારી પાર્કમાં દેશ-વિદેશના અનેક પશુ-પક્ષીઓ જોવા મળી રહ્યા છે અને તેની સાથે જો વાત કરવામાંહાલ જંગલ સફારી પાર્કમાં વાઇલ્ડ ડોગ, વરુ અને જંગલી રીંછ લાવવામાં આવ્યા છે.અને તેની સાથે
આ તમામ પ્રાણીઓને જોડીમાં લવાયા છે. જોકે તેમને હજુ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા નથી.કોરોનાને કારણે તે બંધ રાખવામાં આવ્યા છે અને હાલ આ પ્રાણીઓને જ્યાં રાખવાના છે ત્યાં રંગરોગાન સહિતની કામગીરી ચાલી રહી હોવાની વાત સામે આવી છે.

કેવડિયા જંગલ સફારી પાર્કમાં ત્રણ વન્યપ્રાણીઓની જોડીઓ લાવવામાં આવી છે અને તેને લઇને અને આ પ્રાણીઓને પાંજરાઓમાં રાખવામાં આવ્યા છે અને તેને બહાર ખૂલ્લા મૂકવામાં આવ્યા નથી.હાલમાં આ જંગલ સફારી પાર્કમાં વાઈલ્ડ ડોગ, વરુ અને જંગલી રિછ લાવવામાં આવ્યા છે. આ તમામ પ્રાણીઓ ને જોડીમાં લાવવામાં આવ્યા છે

કેવડિયાની જંગલ સફારી માત્ર પ્રવાસીઓના મનોરંજનનું સ્થળ ન બની રહેતાં હવે તે વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનનું સ્થળ બન્યું હોય તેવું જોવા મળી રહ્યું છે અને તેની સાથે જો વાત કરવામાં આવે આ પશુઓની કાળજી રાખનારાઓની તો તે તબીબો તરફથી યોગ્ય માવજતને કારણે આ સ્થળે અલ્પાકાનું પ્રજનન,ગર્ભાધાન અને બાળ જન્મ,આ બધું શક્ય બન્યું જોવા મળી રહ્યું છે.

કેવડિયા જંગલ સફારી પાર્કમાં પ્રાણીઓના પરિવારમાં વધારો કરવામાં આવ્યો છે અને તેને અલ્પાકા,બ્લેક સ્વાન,કોટન ટોપ ટેમરિન અને સ્પિરલ મન્કી ના પરિવાર માં બચ્ચાઓનો જન્મ થયો હોવાની વાત સામે આવી છે. અને તેની સાથે ગુજરાત માટે નવલા નજરાણા જેવી કેવડિયાની જંગલ સફારી માત્ર પ્રવાસીઓના મનોરંજનનું સ્થળ ન બની રહેતાં હવે તે વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનનું સ્થળ બન્યું જોવા મળી રહ્યું છે.

Your email address will not be published.