અદાણી ગેસે અદાણી PNGના ભાવમાં 89.60 રૂપિયાનો કર્યો વધારો

| Updated: August 3, 2022 11:49 am

મોંઘવારી સતત વધારો થઇ રહ્યો છે.ગઈકાલે Adani એ CNG ના ભાવમાં વધારો ઝીંક્યો હોવાની માહિતી મળી રહી છે.વધારામાં 89.60 રૂપિયાનો વધારો થયો હતો.અદાણી PNG નો નવો ભાવ 1.50 MMBTU સુધી 1514.80 રૂપિયાનો વધારો થયો છે.ભાવ વધારાને કારણે સામાન્ય લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે.

દરેક વસ્તુઓના ભાવમાં વધારો થઇ રહ્યો છે જેના કારણે હવે લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે.એક બાજુ તહેવારો નજીકમાં છે અને તે આવતા પહેલા જ તેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.ભાવ વધારાને કારણે અનેક લોકોનો તહેવાર બગડશે તે પાક્કું છે.

વધી રહેલી મોંઘવારીના કારણે હવે લોકો હેરાન-પરેશાન થઇ રહ્યા છે.પરંતુ સરકાર જાણે આ મોંઘવારીને કાબૂમાં લેવા માટે કોઇ કાર્ય કરી રહી નથી અને તેની સાથે દર મહિને દરેક વસ્તુઓમાં ભાવ વધારો થઇ રહ્યો છે.હવે આ મોંઘવારીમાં સામાન્ય લોકો પોતાનું જીવન કઇ રીતે પ્રસાર કરે તે પણ હવે મોટો સવાલ છે

Your email address will not be published.