લીંબુ પછી ટામેટાનો સ્વાદ પડશે કડવો, કિલોનો ભાવ જાણી ચોંકી જશો

| Updated: April 14, 2022 4:38 pm

દિવસે દિવસે મોંધવારીમાં વધારો થઇ રહ્યો છે જેના કારણે માનવનું જીવન મોંધુ થઇ ગયું છે આ મોંધવારીમાં સામાન્ય લોકોને કેવી રીતે જીવન પ્રસાર કરવું તે પણ હવે એક સવાલ થઇ રહ્યો છે.

ત્યારે લીબુંના(lemontomato) ભાવમાં વધારો થઇ રહ્યો છે તેની સાથે હવે ટામેટાના(lemontomato) ભાવમાં વધારો થઇ રહ્યો છે.ટામેટાના ભાવ પણ છુટક બજારમાં કિલોના ૨૫ થી ૩૦ રૂપિયા થઇ ગયા છે અને તે માર્કેટમાં હાલ સસ્તા મળી રહ્યા છે થોડા દિવસ બાદ ફરી ભાવમાં ધટાડો થવાની સંભાવનાઓ વેપારી દ્રારા વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદમાના જમાલપુરમાં માર્કેટની અંદર રોજની 15 થી 20 હજાર કેરેટ ટામેટાની દૈનિક આવક જોવા મળી રહી છે.મે માસમાં નાસિક, બેંગલોર, ઉત્તર પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્રમાંથી આવકો ફરી શરૂઆત થશે અને બીજી બાજુ મહારાષ્ટ્રમાં ઉત્યાદન ધણું ઓછી માત્રામાં થયું હોવાનું જાણવા મળી રહ્યું છે

જરાત રાજ્યમાં અમદાવાદમાં ટામેટાના lemontomato)ભાવ પણ છુટક બજારમાં કિલોના ૨૫ થી ૩૦ રૂપિયા થઇ ગયા છે. જોકે અન્ય શાકભાજીની તુલનામાં ટોમેટા સસ્તા મળી રહ્યા છે. જોકે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી જતા બે મહિના પહેલા ૧ ટન માલનું ભાડુ જે ૩,૮૦૦ રૂપિયા ચાલતું હતું તે વધીને સીધું ૫,૬૦૦ રૂપિયા થઇ ગયું છે. આમ પરિવહન ખર્ચો વધી જતા શાકભાજી મોંઘા થઇ ગયા છે. જોકે ટામેટામાં lemontomato) હાલમાં ભાવ સ્થિત હોવાનું અને મે-જુનમાં વધુ આવકો થતા ભાવ હજુ ઓછા થવાની ધારણા વેપારીઓ સેવી રહ્યા છે. નોંધપાત્ર છેકે પંદરેક દિવસ પહેલા હોલસેલમાં ૯ થી ૧૦ રૂપિયે કિલો મળતા ટામેટા હાલમાં હોલસેલમાં ૧૦ થી ૧૭ રૂપિયે કિલો મળી રહ્યા છે.

Your email address will not be published.