અમદાવાદમાં નવા 14 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા

| Updated: January 15, 2022 8:36 pm

અમદાવાદમાં વધી રહેલા કોરોના વાયરસના વધી રહેલા કેસને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરુપે કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેરમાં કુલ 165 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર અમલમાં હતા જેમાંથી 22 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારને દુર કરવામાં આવ્યા છે. જો કે, આજે નવા 14 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં હાલ 157 માઈક્રો કન્ટેનમેન્ટ અમલમાં છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આજે જાહેર કરેલા નવા માઈક્રો કન્ટેનમેન્ટની યાદી

Your email address will not be published. Required fields are marked *