અમદાવાદમાં આજે સૌથી વધારે કોરોના વાયરસના કેસ સામે આવ્યા હતા. વધી રહેલા કેસની સાથે શહેરમાં માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં આજે નવા 18 માઈક્રો કન્ટેઈન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે અને 20 વિસ્તારને દૂર કરવામાં આવ્યા છે. શહેરમાં હાલ 180 માઈક્રો કન્ટેઈન્ટમેન્ટ ઝોન અમલમાં છે.