રથયાત્રાના કારણે અમદાવાદ “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર કરવામાં આવ્યું

| Updated: July 9, 2021 7:53 pm

અમદાવાદ પોલીસ કમિશ્નર કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા આંતકી પ્રવૃત્તિના ઈનપુટને લઇ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 12મી જુલાઈના રોજ સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી અમલ રહેશે.

Your email address will not be published.