હાથની મહેંદી નીકળ્યા પહેલા આલિયા ભટ્ટ ફરીથી કામ પર પહોંચી

| Updated: April 19, 2022 3:26 pm

આલિયા ભટ્ટ(Alia Bhatt) રણબીર કપૂર સાથે લગ્ન કર્યા પછી તરત જ કામ પર પાછી ફરી છે. અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

કેમેરા સામે આવતાની સાથે જ આલિયાએ(Alia Bhatt) હસીને હાથ હલાવીને બધાને હેલ્લો કરી રહી હતી અને તેની સાથે આ તસવીરોમાં આલિયા ભટ્ટે સિમ્પલ પિંક સૂટ પહેર્યો છે.અને હાથમાં લગ્નની મહેંદી પણ જોવા મળી રહી છે આલિયાના(Alia Bhatt) હાથની મહંદી નિકળ્યા પહેલા પહોંચી કામ પર

આ દરમિયાન આલિયાના (Alia Bhatt) હાથ પરની મહેંદી પણ કેમેરામાં કેદ થઈ હતી

તસવીરોમાં આલિયા એટલી સિમ્પલ અને સુંદર દેખાઈ રહી છે કે તેની સાદગી પર કોઈનું પણ દિલ આવી જશે

જો અહેવાલોનું માનીએ તો, આલિયા (Alia Bhatt) ભટ્ટ ટૂંક સમયમાં જ ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું શૂટિંગ પૂર્ણ કરવા માટે જેસલમેર જવા રવાના થઈ શકે છે.ખાસ વાત એ છે કે આલિયા સિવાય રણબીર કપૂરે પણ વર્ક કમિટમેન્ટના કારણે તેની બહુચર્ચિત ફિલ્મ ‘એનિમલ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે.

Your email address will not be published.