પાસ નેતા અલ્પેશ કથીરિયાના જામીન મંજૂર

| Updated: July 13, 2021 11:52 am

મંગળવારે ગુજરાત હાઇકોર્ટે પાસ નેતા અલ્પેશ કથીરિયાના જામીન મંજૂર કર્યા. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન એટ્રોસિટી અને મારામારીનો કેસ થયો હતો દાખલ જેના પગલે છેલ્લા ત્રણ મહિનાથી જેલમાં હતા.

Your email address will not be published.