પાસ નેતા અલ્પેશ કથીરિયા 5 મહિનાના જેલવાસ બાદ ગુરુવારે લાજપોર જેલમાંથી મુક્ત થયા. હાર્દિક પટેલ સહિત પાસના નેતાઓ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જેલની બહાર પહોંચ્યા. ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા બાદ અલ્પેશ 5 મહિના જેલમાં રહીને ગુરુવારે મુક્ત થયા.
પાસ નેતા અલ્પેશ કથીરિયા 5 મહિના બાદ આવ્યા જેલની બહાર

તમને કદાચ ગમશે
વીઓઆઈ તરફથી વધુ
કોપીરાઇટ @ 2021 Vibes of India એ ભારત સરકાર સાથે નોંધાયેલ વિરાગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડનો એક વિભાગ છે.