અમદાવાદમાં વધી રહેલા કોરોના વાયરસના વધી રહેલા કેસને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરુપે કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેરમાં કુલ 104 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર અમલમાં હતા જેમાંથી 14 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારને દુર કરવામાં આવ્યા છે. જો કે, આજે નવા 41 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં હાલ 131 માઈક્રો કન્ટેનમેન્ટ અમલમાં છે.
અમદાવાદમાં નવા 41 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર

સંબંધિત વાર્તાઓ
તમને કદાચ ગમશે


વીઓઆઈ તરફથી વધુ
કોપીરાઇટ @ 2021 Vibes of India એ ભારત સરકાર સાથે નોંધાયેલ વિરાગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડનો એક વિભાગ છે.