AMERICA: ઈમર્જન્સી સેવાઓમાં સ્ટાફની અછત પડી, સંખ્યાબંધ લોકો થયા કોવિડ પોઝિટિવ

| Updated: January 8, 2022 6:34 pm

કોરોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.અનેક દેશોમાં કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.ભારતમાં કોરોના કેસોની સંખ્યા ડબલ થઇ રહી છે.અને તેની સાથે જ જો કેસોની વાત કરવામાં આવે તો 24 કલાકમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના 26.96 લાખ નવા કેસ નોંધાયા છે.અને તેની સાથે જ અમેરિકામાં સૌથી વધુ કેસ નોંધાયા છે.

અમેરિકાની સામે નવી મુશ્કેલી આવી હોય તેવું જોવા મળી રહ્યું છે.અમેરિકામાં હાલાત એટલી ખરાબ થઇ ગઇ છે કે ત્યાં સરકારી કર્મચારીની ઉણપ જોવા મળી રહી છે.ઓમિક્રોનને કારણે દેશમાં વહિવટી માળખું નબળું પડી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે.પોલીસ, ફાયરબ્રિગેડ, બસ-ડ્રાઈવરો અને અન્ય જાહેર સેવાને ગંભીર અસર થઈ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે.6300 સબવે ઓપરેટરો અને કંડક્ટર છે, તેમાંથી 1300 કોરોના અથવા ઓમિક્રોનથી પોઝિટિવ નોંધાયા છે.તેના કારણે કામગીરીમાં મુશ્કેલીઓ પડી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે.

સરકારી કર્મચારીઓ જ કોરોનાથી સંક્મિત થયા છે.જેના કારણે સામાન્ય લોકોને હાલાકી પડી રહી છે.અને તેની સાથે જ આ અમેરિકામાં વહિવટી માળખું નબળું પડ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે.

Your email address will not be published. Required fields are marked *