અમિત શાહે અમદાવાદમાં કર્યું વિકાસ કાર્યોનું લોકાર્પણ

| Updated: July 11, 2021 5:17 pm

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદમાં ખાતે વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યુ. કુલ 244 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ ગૃહ મંત્રીએ રવિવારે કર્યું.

Your email address will not be published.