મૌની રોયે(Mauni Roy)ગયા મહિને બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા હતા. અને બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતા અને પરંતુ કોઈને તેની જાણ થઈ શકી ન હતી. પરંતુ સોશિયલ મીડિયા પર બંનેના લગ્નના ફોટા અને વીડિયોનો દબદબો રહ્યો હતો.અને લગ્ન સમયેએ જ લોકોને જાણકારી મળી કે તેઓ રિલેશનશિપમાં હતા.
મૌની રોયે જાન્યુઆરીમાં બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા હતા.અને આજે બંનેના લગ્નને એક મહિનો થઈ ગયો છે.

આ ખાસ અવસર પર મૌનીએ (Mauni Roy)સૂરજ સાથેના તેના લગ્નની કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે
ફોટો શેર કરવાની સાથે મૌનીએ લખ્યું, હું તને કેવી રીતે પ્રેમ કરું? આ કે તે ગમે. હા… પ્રેમ સાથે. કોઈ શબ્દો નથી. એક મહિનો.
જણાવી દઈએ કે શનિવારે સૂરજના ઘરે માતા કી ચૌકી રાખવામાં આવી હતી જ્યાં નવી વહુ સાથે પૂજા કરવામાં આવી હતી.અને ધાર્મિક રીતે વિધી કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે મૌની અને સૂરજ સાથે મળીને અલ્ટીમેટ ગુરુઓ લાવ્યા છે. તે વૈશ્વિક શિક્ષણ પ્લેટફોર્મ જોવા મળે છે.