સરખેજમાં આર્મી જવાને કર્યો આત્મહત્યાનો પ્રયાસ

| Updated: July 10, 2021 1:30 pm

પઠાણકોટમાં ફરજ બજવતા આર્મી જવાન સીરાજ યાકુબભાઈ વળદરિયાએ સરખેજ ખાતે પોતાના ઘરે જ સર્વિસ રિવોલ્વર લમણે મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. પત્નીના રિસામણે જવાના દુખને પગલે આત્મહત્યાનો પ્રયાસ કરવાનું આવ્યું સામે. આ આર્મી જવાન સરખેત ખાતે અમન રેસિડેન્સીમાં રહે છે અને હાલ સારવાર હેઠળ છે.

Your email address will not be published.