મારી કવિતા મારા અવાજમાં : ચંદ્રેશ મકવાણા

April 12, 2022 4:03 pm

ટુંકી ટચરક વાત કબીરાલાંબી પડશે રાત કબીરા અવસર કેવળ એક જ દી’નોવચ્ચે મહિના સાત કબીરા ખુલ્લમખુલ્લી પીઠ મળી છેમારે તેની લાત કબીરા કાપડ છોને કાણી પૈનુપાડો મોઘી ભાત કબીરા એક મુરખને મીંઢો ગણવાભેગી થઇ છે નાત કબીરા જીવ હજી તો ઝભ્ભામા છેફાટી ગઇ છે જાત કબીરા ચંદ્રેશ મકવાણા

રફ હીરાના ભાવ તળિયે પહોંચતા હીરાની લે લેચ પર બ્રેક વાગી

April 6, 2022 2:21 pm

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને પગલે રફ હીરાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. તેને પગલે તેજીનું મોજું ફરી વળ્યું હતું પરંતુ જે રીતે રફ હીરાના ભાવમાં ઉછાળો આવ્યો હતો તે જ રીતે છેલ્લા 15 દિવસથી રફ હીરાના ભાવ તળિયે પહોંચતા વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સુરત શહેર ડાયમંડ નગરી કહેવાય છે. દેશ વિદેશમાં સુરતનું […]

ભારતીય પ્રતિસ્પર્ધા આયોગે Zomato અને Swiggy સામે આપ્યો તપાસનો આદેશ

April 5, 2022 7:39 pm

કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ ટોચના ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ, Zomato અને Swiggy સામે તપાસનો આદેશ આપ્યો છે. CCIએ રેસ્ટોરન્ટના ભાગીદારો સાથેના તેમના વ્યવહારના સંબંધમાં ગેરકાયદેસર અને અયોગ્ય વ્યાપારી વ્યવહારની તપાસનો આદેશ આપ્યો હતો. સીસીઆઈના મહાનિર્દેશક 60 દિવસમાં આ મામલાની તપાસ કરશે. જુલાઈ 2021 માં, નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI) એ CCI સમક્ષ ફૂડ […]

સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં વાઇરલ ઓડિયો ઓરિજિનલ હોવાનો એફએસએલના રિપોર્ટમાં ખુલાસો

March 25, 2022 2:30 pm

સુરતના પાસોદરામાં જાહેરમાં કરાયેલી ગ્રીષ્મા વેકરીયાના હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી ફેનિલ ગોયાણી સામેની ન્યાયિક કાર્યવાહીમાં એફએસએલના બે અધિકારીની જુબાની લેવાઇ હતી. જોકે કોર્ટેનો સમય પૂરો થતાં વધુ ઉલટ તપાસ આજ રોજ લેવામાં આવશે. અત્યાર સુધીની જુબાનીમાં જણાવ્યું હતું કે, ગ્રીષ્માને મારી નાખી હોવાનો ઓડિયોમાં ફેનિલ અને તેના મિત્ર આકાશનો અવાજ હોવાનું અને હત્યાનો વીડિયો ઓરિજિનલ […]

સુરતમાં ઓન લાઈન ગેમમાં 30 લાખ ગુમાવતા યુવાનનો આપઘાત

March 12, 2022 12:58 pm

સુરતમાં ઓન લાઈન ગેમ Online game માં 30 લાખ ગુમાવતા એક યુવાને આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. આ ઘટના એ તમામ લોકો માટે ખતરાની ઘંટડી સમાન છે જે લોકોને ઓન લાઈન ગેમ Online game નું ઘેલું લાગ્યું છે અથવા તો જે લોકો ઓન લાઈન ગેમના બંધાણી છે. સુરતમાં બનેલ આ કિસ્સા પર પ્રકાશ […]

પ્રેમિકાને ગર્ભવતિ બનાવી પતિ ગુમ, સબંધો રાખતા પત્ની રોકે તો આપઘાતની ધમકી આપતો

March 11, 2022 10:09 pm

પર સ્ત્રી સાથે સબંધો રાખી પતિ બેંકમાં કલાર્ક પત્નીને માનસીક શારિરીક ત્રાસ આપતો શહેરના મણિનગર વિસ્તારમાં રહેતી પરિણીતાએ તેના પતિ અને સાસરીયા સામે ફરિયાદ નોધાવી હતી. પતિ પ્રેમિકા સાથે રહેતો અને તેને ગર્ભવતિ કરી જતો રહ્યો હતો. જેથી પત્નીએ ફરિયાદ કરવાનુ કહેતા સસરા દારુ પીને ઝઘડો કર્યો હતો. આ અંગે મહિલા પોલીસે ગુનો નોધી તપાસ […]

જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર સંમેલન અર્થે વાહન વ્યવહાર માટે કયો રસ્તો બંધ? કયો રસ્તો ખુલ્લો ?

March 11, 2022 8:08 am

શહેરમાં આજે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત પંચાયત મહા સંમેલન, મારુ ગામ મારુ ગુજરાત કાર્યક્રમ યોજાવાનો હોવાને કારણે જીએમડીસી ગ્રાઉન્ડ પાસેના રસ્તાને ટ્રાફિક તથા તમામ પ્રકારના વાહનોની અવર જવાર માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. જેના પગલે વૈકલ્પિક માર્ગ પણ આપવામાં આવ્યો છે. હિમાલયા મોલથી સંજીવની હોસ્પિટલ, શહીદચોક, માનસી ચાર રસ્તા, એનએફડી સર્કલ થઈ ગુરુદ્વારા ચાર રસ્તા […]

નારી તને સલામ વંદન નારી તને પ્રણામ

March 8, 2022 1:06 pm

મિત્રો, આજે 8 માર્ચ એટલે કે વિશ્વ મહિલા(women) દિવસ.આજના આ વિશેષ દિવસ નિમિત્તે ‘વાઈબ્સ ઓફ ઇન્ડિયા’ના માધ્યમથી આપ સૌને પ્રણામ અને જગતની સૌ મહિલાને(women) વંદન. સ્ત્રી દરેક સ્વરૂપે જગતને કશુંક ને કશુંક વિશેષ પ્રદાન આપતી રહી છે. એ માં સ્વરૂપે હોય દીકરી, બહેન, ફોઈ, પુત્રવધુ કે ભાભી સ્વરૂપે કે પછી નાની કે દાદી સ્વરૂપે હોય. […]

જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પ્રિય અમદાવાદ.

February 26, 2022 2:45 pm

છાંટી ગુલાલ ચંદન,અમદાવાદ તને અભિનંદન,જન્મ દિવસની ખૂબ ખૂબ શુભ કામના પ્રિય અમદાવાદ. અમદાવાદ એક એવું શહેર જેમાં હું વસુ છું, અમદાવાદ એક એવું શહેર જેને હું શ્વસુ છું. અમદાવાદ એક એવું શહેર જે મને ખૂબ ગમે છે. આ શહેરે મને ખૂબ આપ્યું છે. અમદાવાદ જેણે મને હૂંફ, હામ સાથે એક નવી ઓળખ આપી છે. આ […]