રથયાત્રા રુટ પર ઐતિહાસમાં સૌ પ્રથમ વખત મહિલા IPS અધિકારીઓ મહિલાઓને ડોર ટુ ડોર મળ્યા

June 22, 2022 9:23 pm

અમદાવાદ શહેરમાં 1 જુલાઇના રોજ નિકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા આમ તૌ સૌની નજર હોય છે તેવામાં શહેર પોલીસ અત્યાર સુધીમાં સૌ પ્રથમ વખત રથયાત્રા રુટ પર રહેતી મહિલાઓને મળીને તેમને સમજ આપી ડોર ટુ ડોર લોકોને મળ્યા હતા. આ વિસ્તારમાં રહેતા લોકોના પરિવારના બાળકો આગળ વધે અને સમાજમાં પ્રતિષ્ઠા મેળવે તથા તોફાનોથી દુર રહે તે […]

લોકશાહીમાં લોકોને અપમાનિત અને ધ્રુણાસ્પદ વ્યવહાર કરતી પોલીસને ટ્રનિંગ અપાશે, છ મહિના ટ્રેનિંગ બાદ સમીક્ષા કરાશે

June 19, 2022 8:16 pm

સામાન્ય લોકો સાથે અમુક પોલીસનો વ્યવહાર ધ્રુણાસ્પદ હોવાના કારણે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને જોઇન્ટ પોલીસ કમિશનર ગૌતમ પરમાર છેલ્લા કેટલાય સમયથી મંથન કરી રહ્યા હતા. તે અંતરગત પોલીસનું સામાન્ય લોકો સાથેનો વ્યવહાર સુધરે તે માટે છ મહિના ટ્રેનિંગ આપવાનું નક્કી થયું છે. સ્ત્રી, બાળકો, વૃધ્ધો સાથે સારો વ્યવહાર, કાયદાકીય માર્ગ દર્શન, પોલીસને ફિલ્ડમાં […]

વેપારીઓના ડુબી ગેયલા 4 કરોડ પોલીસ મહિનામાં પરત લાવી, 89 પોલીસ કર્મીઓને ગૃહમંત્રી ઇનામ આપશે

June 15, 2022 9:16 pm

આઇજી ગૌતમ પરમારે રચેલી શીટ વેપારીઓ ઠગોએ પડાવેલા 11.50 કરોડ પરત લાવી સાત PSI મળી કુલ 89 પોલીસકર્મીઓએ અલગ અલગ રાજ્યોમાં જઇ વેપારીઓના પૈસા પરત મેળવી આવી અમદાવાદ મસ્કતી માર્કેટના વેપારીઓના કરોડો રુપિયા બહારના રાજ્યના વેપારીઓના હાથે ડુબી જતા હતા. તે રુપિયા પરત આવે તે માટે રાજ્યના ગૃહમંત્રીના આદેશથી સેક્ટર -2ના આઇજી જેસીપી ગૌતમ પરમારે […]

કોમી એકતાનો નવો અભિગમ, ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને પોલીસે સર્ટીફીકેટ આપી અભિવાદન કર્યું

June 7, 2022 4:38 pm

શહેરમાં ભગવાન જગન્નાથનની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકોમાં કોમી એખાલસતા વધે તે માટે એક નવતર પ્રયોગ કર્યો હતો. જેમાં સેકટર-2 એટલે કે પૂર્વ વિસ્તારમાં આવેલા 22 પોલીસ સ્ટેશનોમાં ધોરણ – 10 અને 12ની પરિક્ષામાં પાસ થયેલા 788 વિદ્યાર્થીઓનો પોલીસ દ્વારા અભિવાનદ સમારોહ યોજ્યો હતો. વિદ્યાર્થીઓને ઢોલ નગારા વગાડી વેલકમ કરાયા હતા અને […]

ના, ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોએ જીપીસીબીના સેક્રેટરી શાહ સાથે 30 કરોડનો સોદો કર્યો નથી

May 28, 2022 7:46 pm

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના મેમ્બર સેક્રેટરી એ.વી.શાહની ગુજરાત સરકાર દ્વારા ગુરુવારે રાતોરાત અમદાવાદથી પોરબંદર બદલી કરવામાં આવી હતી. ઉદ્યોગપતિઓ, એમએસએમઇ ફેક્ટરીનાં માલિકો અને વેપારી સંગઠનો દ્વારા તેમને હટાવવાની માગણીનાં પગલે આ બદલી કરવામાં આવી છે. એ.વી.શાહ સામે ઘણા લાંબા સમયથી ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી રહી હતી. એ.વી. શાહે દરોડા પાડનારી એસીબીની ટીમને ઓફર કરી હોવાના અહેવાલો […]

શાહિબાગ પોલીસ સ્ટેસનમાં 11 લાખની લાંચના આરોપીને પીઆઇએ ગળે લગાવી લીધો

May 29, 2022 7:15 pm

રાજ્ય સરકાર ભ્રષ્ટાચારીને પકડવા માટે કંઇ પણ કરે મદદ મળતા તેમની હિંમત તો ખુલે જ છેકાયદાની ઐસી કી તૈસી, આરોપીને પોલીસ સ્ટેશનમાં જ વીવીઆઇપી સુવિધાઓ કરી આપી અમદાવાદઅમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે આવેલી સબ રજીસ્ટ્રારની કચેરી મહેસુલ ભવન ખાતે સબ રજીસ્ટ્રાર અને તેનો સાગરીત 11 લાખની લાંચ લેતા પકડાયા હતા. આ બંને એસીબીના આરોપીને શાહિબાગ પોલીસ […]

28મી ડીજીપી કપ અને ટી -20 ટુર્નામેન્ટમાં કચ્છ બોર્ડર રેન્જ ચેમ્પિયન બની, બંને ટ્રોફિ કચ્છ બોર્ડર રેન્જના ફાળે

May 14, 2022 10:19 pm

ક્રિકેટ મેચમાં રાજ્ય પોલીસ વડા સહિતના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ફાઇનલ મેચમાં કચ્છ બોર્ડર સામે એસઆરપી ટીમ અને વડોદરા શહેરની ટીમ હતી 28મી ડીજીપી કપની 50 ઓવર ક્રિકેટ ટુર્નામેન્ટ અને 15મી ટી-20 ટુર્નામેન્ટનું ફાઇનલ મેચનું આયોજન શુક્રવારે એજીવીપી ક્રિકેટ ગ્રાઉન્ટ સોલા ખાતે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી આશિષ ભાટિયાની હાજરીમાં કરવામાં આવ્યું હતુ. આ […]

13 હજાર પોલીસકર્મી અને તેમના પરિવારને પોલીસ હેલ્થકાર્ડ આપી ચેકઅપ અને સારવાર કરાવડાવી

May 8, 2022 6:05 pm

પોલીસ અને તેમનો પરિવાર મેડિકલ ચેકઅપ પર ખર્ચ ન કરતા હોવાનુ પોલીસ કમિશનરના ધ્યાને આવ્યુંઅમદાવાદ શહેરના 13 હજાર જેટલા પોલીસકર્મચારીઓ અને તેમના પરિવારને પોલીસ હેલ્થકાર્ડ સાથે રાખી ફ્રીમાં ચેકઅપ અને સારવાર કરાવવામાં આવી હતી. શાહિબાગના ચંદ્રમણી હોસ્પિટલના ડોક્ટર દ્વારા પોલીસ કમિશનરના પ્રયાસ દ્વારા મેડિકલ કેમ્પ યોજ્યો હતો. એક મિટીંગમાં પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવાર આર્થિક […]

દહેગામ સીટ જીતવા માટે અથાગ પ્રયાસો શરુ, પાતળી સરસાઇ વાળી સીટ

April 19, 2022 6:48 pm

ગાંધીનગર જિલ્લાની દહેગામ સીટ પર જ્ઞાતિ મુજબ જોઇએ તો ઠાકોર સમાજનું પ્રભુત્વ છે તે જગજાહેર છે. તેવામાં કોગ્રેંસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને બનાવતાની સાથે જ આ સીટ પર ભાજપ વધુ ધ્યાન આપી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દહેગામમાં રોડ શો યોજ્યો હતો. રોડ શો યોજાયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા 200 ફુટના […]

પીઆઇ અને પોલીસકર્મીઓને ટૂંક સમયમાં લોકો સાથે સારો વ્યવહાર કરવાની ટ્રેનિંગ અપાશે

April 18, 2022 1:17 pm

પીઆઇ અને પોલીસકર્મીઓને ટૂંક સમયમાં લોકો સાથે સારુ બિહેવીયર અંગે ટ્રેનિંગ શરુ થશે  અમદાવાસ સીટી પોલીસ લોકો સાથે સજ્જનતાથી વર્તશે નહી તો લાંબી ટ્રેનિંગ લેવડાવા ગૃહ વિભાગ સજ્જ  ટ્રેનિંગ બાદ પણ ન સુધરી તો કડક પગલા માટે તૈયાર, ફરિયાદ પણ લેવી તેમને યોગ્ય જવાબ પણ આપવો  અમદાવાદ: શહેરની જનતા જનાર્દન જે ટેક્ષ ભરે છે તે […]

“VO!ની ટીમ સામે બંનેનો એક જ રાગ”, આમા મારો શું વાંક, આરીફ અને રાણા પરિવારની એક જ માંગ અમને ન્યાય આપે સરકાર

April 15, 2022 5:31 pm

ક્યાક સળગેલી દુકાનમાં વેપાર થતો હતો, ક્યાક રાખ ઉડતી હતી. કોકના ઘરની ઘરવખરી હતી નહી, તમામ સામગ્રી બળીને ખાખ થઇ હતી અને તેમને પડોશીઓ જમવાનું આપી રહ્યા હતા. તો ક્યાક પથ્થર વાગવાથી પરિવારના મોભીનો જીવ જતો તે પરિવારમાં શોકની લાગણી છવાયેલી હતી. વાઇબ્સ ઓફ ઇન્ડિયાની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર પહોચી હતી. આ બધા વચ્ચે ખંભાતના […]

“VO!ની ટીમ સામે બંનેનો એક જ રાગ”, આમા મારો શું વાંક, આરીફ અને રાણા પરિવારની એક જ માંગ અમને ન્યાય આપે સરકાર

April 14, 2022 9:19 pm

ક્યાક સળગેલી દુકાનમાં વેપાર થતો હતો, ક્યાક રાખ ઉડતી હતી. કોકના ઘરની ઘરવખરી હતી નહી, તમામ સામગ્રી બળીને ખાખ થઇ હતી અને તેમને પડોશીઓ જમવાનું આપી રહ્યા હતા. તો ક્યાક પથ્થર વાગવાથી પરિવારના મોભીનો જીવ જતો તે પરિવારમાં શોકની લાગણી છવાયેલી હતી. વાઇબ્સ ઓફ ઇન્ડિયાની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર પહોચી હતી. આ બધા વચ્ચે ખંભાતના […]

ઇન્વેસ્ટીગેશન સ્ટોરી: રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા જુલાઇમાં નિવૃત્ત થશે, નવા ડીજીપી ઓગસ્ટમાં ચાર્જ સંભાળશે

April 10, 2022 10:43 pm

રાજ્યના પોલીસ વડા ક્યારે નિવૃત્ત થશે અને કેવી રીતે નવા ડીજીપી મુકાશે તે આઇપીએસ ઓફિસરો તો ઠીક પણ અનેક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા નવી ગાઇડ લાઇન પ્રમાણે બે મહિના એક્સટેન્સન મેળવી જુલાઇમાં વિધિવત રીતે નિવૃત થશે. તેવામાં નવા ડીજીપી ઓગસ્ટ મહિનામાં ચાર્જ લેશે. આ નક્કી પણ દિલ્હીથી કરવામાં […]

નાઇટમાં તમામ પોલીસ કર્મીઓએ 25 જેટલા વાહનો તરકસ એપમાં ચેક કરવા માટે પીઆઇએ સુચના આપી

April 9, 2022 9:20 pm

સોલા પોલીસ સ્ટેશન છેલ્લા કેટલાય સમયથી વિવાદમાં ચાલી રહ્યો છે. તાજેતરમાં સોલા પોલીસ સ્ટેશનમાં પીઆઇની બદલી થઇ અને તેમની બદલી થયા બાદ સોલાનો ચાર્જ ઘાટલોડિયા પીઆઇને આપ્યો હતો. દરમિયાનમાં પીઆઇએ વોટ્સઅપ ગ્રૃપમાં નાઇટમાં તમામ પોલીસ કર્મીઓએ 25 જેટલા વાહનો તરકસ એપમાં ચેક કરવા માટે સુચના આપી હતી. આ સુચના સામે એક કોન્સ્ટેબલે સામે જબાવ આપ્યો […]

અમદાવાદમાં ઈક્કો ગાડીના સાઈલેન્સરના કચરામાંથી કંચન, તસ્કરોને 11 હજારની કમાણી

April 7, 2022 8:48 am

સાઈલેન્સરની ડસ્ટમાંથી પ્લેટિનમ, રેડિયમ, પેલેડિયમનો જથ્થો મળે છે સાઈલેન્સરનો કચરો ભરુચ મહેસાણીથી લઈ દિલ્હી, મુંબઈ સુધી મોકલાય છે અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ઇકો ગાડીના સાઇલેન્સરની મોટા પાયે ચોરી થઇ રહી છે. આ ચોરીમાં ચોરને કેટલો ફાયદો થાય છે તે જાણે અમદાવાદ શહેર પોલીસ પણ જાણતી ન હોવાની વાત છે. તેવામાં આનંદનગર પોલીસ સ્ટેશનમાં જ […]

રાજકોટની ઇન્ડસ્ટ્રીમાંથી AK-47 તથા AK-56ના પાટ્સ મોટી સંખ્યામાં વિદેશ મોકલાયા

February 28, 2022 3:42 pm

રાજકોટના અધિકારીઓ અને ક્રાઇમ તોડમાં વ્યસ્ત તેમના નાક નીચેથી હથિયારોની મોટાપાયે ડીલિવરી થઇ હજુ સુધી હથિયારના પાર્ટસ બનાવતી રાજકોટની ઇન્ડસ્ટ્રી શોધી શકાઇ નથી, એજન્સીઓ પણ અંધારામાં રહી અમદાવાદ: યમનમાં ચાલી રહેલા ગૃહ યુદ્ધમાં હથિયારો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે જેથી તેમને હથિયારોમાં અનેક પાર્ટની વારંવાર જરૂર હોય છે જે પાર્ટ અમદાવાદ બનાવડાવવામાં આવતા હોવાના રેકેટનો […]