દોષનો ટોપલો પ્રજાના માથે: જયારે ચૂંટણી નજીક આવે ત્યારે જ ગુજરાત બળે, કેમ?

April 16, 2022 8:27 pm

રામનવમીના પવિત્ર દિવસે ગુજરાતમાં ઠેર ઠેર ભગવાન શ્રીરામના જન્મ દિવસની ઉજવણીના ભાગરુપે શોભાયાત્રા પોલીસની મંજુરી લઇને કાઢવાનાં આવી હતી. જેમાની મોટા ભાગની શાંતિપૂર્વક રંગે-ચંગે નીકળી હતી, પરંતુ કમનશિબે ખંભાત અને હિંમતનગરમા શાંતિમાં પલીતો ચપાયો હતો. આ ઘટનામાં એક નિર્દોષ નાગરિક ભોગ બન્યો હતો. સંખ્યાબંધ લોકો ઘવાયા, દુકાનો-વાહનોને આગ ચાંપવામા આવી હતી. કેટલાએ કુટુંબોની ઘરવખરી બળીને […]