નેહા કક્કરના પતિ રોહનપ્રીતની હીરાની વીંટી, એપલ આઈફોન, આઇપેડ ચોરી કેસમાં 2 આરોપીઓની ધરપકડ

May 17, 2022 11:26 am

શુક્રવારે રાત્રે કુલ્લુ અને મનાલીની મુલાકાત વખતે રોહનપ્રીત મંડીની હોટલમાં મિત્રો સાથે રોકાયો હતો. આજે સવારે રૂમમાંથી હીરાની વીંટી, એપલ આઈફોન, આઇપેડની ચોરી થઈ હતી. બોલિવૂડ સિંગર નેહા કક્કડના પતિ રોહનપ્રીતનો આઈફોન, એપલ વોચ અને હીરાની વીંટી હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાની એક હોટલમાંથી ચોરાઈ હતી. આ કેસમાં હવે પોલીસે હોટલમાં જ કામ કરતા બે લોકોની […]

અમદાવાદીઓને મળશે તુર્કી લીંબુ, સ્ટોક ખૂટી જતા તુર્કીથી મંગાવામાં આવ્યા

May 14, 2022 7:48 pm

રાજયમાં લીંબુની આવક ઓછી થતાં ભાવમાં વધારો થયો હતો. જો કે,ગત મહિને લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા હતા. ત્યારે હાલ માર્કેટમાં લીંબુના ભાવ 100 રૂપિયે કિલો થયા છે. બીજી બાજુ દક્ષિણ ભારતમાં વાવાઝોડા અને ભારે વરસાદને પગલે લીંબુની આવકમાં ઘટાડો થયો છે. જેથી તુર્કીથી લીબુંની આયાત કરવામાં આવશે. વેપારીઓએ જણાવ્યું કે, પહેલીવાર લીંબુના ભાવ અને […]

ગુજરાતને આદિવાસીઓએ ધણુ બધું આપ્યું છે: રાહુલ ગાંધી

May 11, 2022 12:55 pm

રાહુલ ગાંધીએ(Rahul Gandhi) આજે દાહોદમાં વિધાનસભાની ચુંટણી પહેલા પ્રચારના શંખ ફુંકી દીધા છે.ત્યારે આ સંમેલન દરમિયાન રાહુલ ગાંધીએ(Rahul Gandhi) કહ્યું કે આદિવાસીઓએ ગુજરાતને ધણું બધું આપ્યું છે.ત્યારે આજે અમારી ટીમ આદિવાસી ભાઇ-બહેનોને મળી અને જાણયું કે ગુજરાતએ આદિવાસીઓને શું આપ્યું છે.અમારી ટીમે તેમની વચ્ચે જઇને તેમની મનની વાત જાણવાની કોશીશ કરી હતી.તેઓનું કહેવું છે કે […]

મોદી આજે ગાંધીનગરમાં આયુષ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે, દાહોદમાં આદિવાસી સંમેલનને સંબોધશે

April 20, 2022 10:53 am

પીએમ મોદી(MODI) આજે ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના હોમ-ટર્ફ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે અને બુધવારે તેમના પ્રવાસનો અંતિમ દિવસ છે. આજે પીએમ મોદી (MODI) ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટનું ઉદ્ઘાટન કરશે. ઈવેન્ટનો ઉદ્દેશ્ય પરંપરાગત દવાના ક્ષેત્રમાં રોકાણ વધારવા અને નવીનતાઓને પ્રદર્શિત કરવાનો છે. “દીર્ઘકાલીન […]

અમદાવાદના રામોલ – હાથીજણ વોર્ડના રહીશો ગટરના ગંદા પાણીથી પરેશાન

March 21, 2022 1:57 pm

જશોદાનગર વટવા GIDC માર્ગ પર ઓવરબિજ ના છેડે ડાબી સાઈડ પર આવેલ સોસાયટીઓમાં ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે. તેના તાત્કાલિક નિકાલ માટે તેઓ ફરિયાદ કરી રહ્યા છે. પરંતુ AMC તંત્ર દ્વારા કોઈ પગલા ના લેવાતા સ્થાનિકો તંત્ર સામે રોષે ભરાયા છે. અમદાવાદના રામોલ – હાથીજણ વોર્ડના ચંદન ટેનામેન્ટના રહીશોએ AMCના તંત્રને ફરિયાદ કરી છે. […]

યુક્રેનથી ભારતીયો સ્વદેશ પરત ફર્યા, સ્મૃતિ ઈરાનીએ ચાર ભાષાઓમાં સ્વાગત કર્યું

March 2, 2022 2:10 pm

સ્મૃતિ ઈરાનીએ (Smriti Irani)યુક્રેન-વાપસીનું સ્વાગત કર્યું હતું કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મલયાલમ, બંગાળી, ગુજરાતી અને મરાઠીમાં બોલતા વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હોવાની વાત સામે આવી છે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ (Smriti Irani) બુધવારે યુદ્ધગ્રસ્ત યુક્રેનથી પરત ફરી રહેલા ભારતીયોનું સ્વાગત કરવામાં આવ્યું હતું . રશિયા અને યુક્રેન ( રશિયા-યુક્રેન યુદ્ધ ) વચ્ચેના યુદ્ધને કારણે હજારો ભારતીયો […]

ભારતના અદાણીએ ક્વિન્ટિલિયન હિસ્સા સાથે મીડિયા બિઝનેસમાં કર્યો પ્રવેશ

March 1, 2022 7:01 pm

ભારતનું અદાણી(Adani) ગ્રૂપ સ્થાનિક ડિજિટલ બિઝનેસ ન્યૂઝ પ્લેટફોર્મ ક્વિન્ટિલિયનમાં લઘુમતી હિસ્સો લઈ જવા જઇ રહ્યું છે. કંપનીઓએ મંગળવારે નિવેદનમાં જણાવ્યું હતું કે, સમાચાર ઉદ્યોગમાં અબજોપતિ ગૌતમ અદાણીની (Adani)પ્રથમ દાવ ચિહ્નિત કરાઇ રહી છે અને તેની સાથે જો વાત કરવામાં આવે અદાણી મીડિયા વેન્ચર્સ અને ક્વિન્ટિલિયન વચ્ચેનો સંબંધ “ભારતીય મીડિયામાં અદાણી (Adani)જૂથના પ્રવેશની મજબૂત શરૂઆત દર્શાવમાં […]

યુક્રેન રશિયા યુદ્ધઃ ભારતીય વિદ્યાર્થીના મોત પર રાહુલ-પ્રિયંકાએ વ્યક્ત કર્યું દુઃખ

March 1, 2022 6:00 pm

કોંગ્રેસ પાર્ટીએ ટ્વીટ કરીને કહ્યું કે યુક્રેનમાં એક ભારતીય વિદ્યાર્થીના મોતના દુખદ સમાચારથી અમને ખૂબ જ દુઃખ થયું છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના છે તેવી ટ્વીટ કરી માહિતી આપવામાં આવી હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ(Rahul-Priyanka) મંગળવારે યુક્રેનના ખાર્કિવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કેન્દ્ર […]

રશિયા યુક્રેન યુદ્ધ: ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જારી, કહ્યું- કોઈપણ સંજોગોમાં આજે જ કિવ છોડી દો

March 1, 2022 1:06 pm

યુક્રેનની(Russia-Ukraine war) રાજધાની કિવમાં સ્થિતિ વણસી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. દરમિયાન, ત્યાં ફસાયેલા ભારતીયોને કડક સલાહ આપવામાં આવી છે. તે જણાવે છે કે તમામ ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓએ આજે ​​જ કિવ છોડી દેવું જોઈએ.હાલત વધારે ખરાબ જોવા મળી રહી છે રશિયન હુમલાને કારણે યુક્રેનની (Russia-Ukraine war) રાજધાની કિવમાં સ્થિતિ બગડી રહી છે. […]

Gujarat high court: સિદ્ધપુરને સરસ્વતી નદીમાં કચરો નાખવાનું બંધ કરવાનો આદેશ

February 26, 2022 10:59 am

સરસ્વતી નદીને ડમ્પિંગ ગ્રાઉન્ડ બનવાથી બચાવવા ગુજરાત હાઈકોર્ટે (Gujarat high court)શુક્રવારે સિદ્ધપુર નગરપાલિકાને તેનો ઘન કચરો નદીમાં ડમ્પ કરવાનું બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે નગરપાલિકા દ્વારા નદીમાં દરરોજ 10 મેટ્રિક ટન ઘન કચરાના ડમ્પિંગ સામેની પીઆઈએલ પર કાર્યવાહી કરતા, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વીડી નાણાવટીની ખંડપીઠે અવલોકન કરવામાં આવ્યું હતુ કે સિદ્ધપુર નગરપાલિકાએ […]

PM મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે શું કહ્યું?

January 22, 2022 4:09 pm

પ્રધાનમંત્રી મોદી દ્વારા એક વાત કહી છે અને તેમાં તેઓ જણાવે છે કે કોરોના મહામારી પહેલા 45 લાખ લોકોથી પણ વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી અને ત્યાર પછી રોગચાળો હોવા છતા પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો જ જોવા મળ્યો છે અને તેની સાથે જો આંકડાની વાત કરવામાં આવે તો 75 લાખથી પણ વધુ લોકોએ મુલાકાત લીધી […]

કોરોના સામેની જંગમાં સામે આવ્યા સારા સમાચાર, આ મહિનાથી શરૂ થઈ શકે છે 12-14 વર્ષના બાળકોનું રસીકરણ

January 17, 2022 6:42 pm

સતત વધી રહેલા કોરોના કેસો વચ્ચે સારા સમાચાર આવી રહ્યા છે અને જેને લઇને રાહત મળી શકે છે.ભારતમાં 15થી 18 વર્ષના બાળકો માટે રસીકરણ ચાલી રહ્યું છે તેમાં સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે જલદીથી જલદી બાકી અન્ય ઉંમર વર્ગના બાળકોને પણ વેક્સીન આપી દેવામાં આવે. તો માર્ચ મહિનામાં 12થી 15 વર્ષના બાળકોનું […]

DELHI CORONA: દિલ્લીમાં કોરોના રોકવા નિયમો કડક, ખાનગી કચેરીઓમાં હવે 100% વર્ક ફ્રોમ હોમ

January 11, 2022 1:20 pm

સતત વધી રહેલા કેસો વચ્ચે અનેક રાજયો પોતાની રીતે કોરોનાને રાકવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.વધી રહેલા કેસો વચ્ચે કેજરીવાલ સરકારએ 100 ટકા ધરથી કામ કરવા માટેની સુચના આપવામાં આવી છે જે ખાનગી કચેરીઓ છે તેના માટે આ નિયમ કરવામાં આવ્યો છે. ભારતમાં સૌથી વધારે કેસ દિલ્હીમાં જોવા મળે છે.અને બીજા નંબર પર મુંબઇ […]

ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ: 12 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો

January 11, 2022 11:52 am

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આવનારા દિવસોમાં ઠંડીનો અનૂભવ થાશે.આ આ આગાહી સાચી પડી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે.હાલ બે દિવસથી કડકતી ઠંડીનો (Cold) અનૂભવ થઇ રહ્યો છે.કાલથી બે દિવસથી કાતિલ ઠંડી (Cold) પડી રહી છે. તાપમાન ગગડતાંની સાથે જ ગુજરાત લોકોએ ઠંડીથી બચવાના ઉપાયો શરુ કરી દીધા છે.12 શહેરોમાં […]

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ: 10 જાન્યુઆરીએ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે

January 5, 2022 7:24 pm

મકરસંક્રાતિને બસ હવે થોડા જ દિવસો બાકી છે.ત્યારે એ પહેલા પણ મકરસંક્રાતિનું આયોજન થઇ રહ્યું છે.અને એ પહેલા 10 તારીખે કેવડીયા ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નર્મદા જિલ્લાના અને ગુજરાત પ્રવાસન નિગમ સાથેસંયુક્ત ઉપક્રમે આગામી તા.૧૦ મી જાન્યુઆરી, ૨૦૨૨ ને સોમવારના રોજ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય […]

હોંગકોંગ: ઓમિક્રોનની અસરને લઇને ભારત સાથે 8 દેશની ફ્લાઈટ્સ બેન કરાઇ

January 5, 2022 7:08 pm

કોરોના કેસોમાં વધારાને લઇને હોંગકોંગમાં ફ્લાઈટ્સ બેન કરવામાં આવી છે.ઓમિક્રોનના વધી રહેલા કેસોને ધ્યાનમાં લઇ આ બેન મુક્વામાં આવ્યો છે.ભારત, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, પાકિસ્તાન, ફિલિપાઈન્સ, બ્રિટન અને અમેરિકાની ફલાઇટ પર પ્રતિબંધો મુરવામાં આવ્યા છે. અમેરિકામાં એક દિવસમાં 5.67 લાખ લોકો સંક્રમિત થયા છે.અને અમિરિકામાં દિવસેને દિવસે કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.5.67 લાખ […]

ઈ-રિક્ષા ચાલકો માટે આવી આ ખુશખબર, આ શહેરોમાં પ્રતિ કિલોમીટરએ માત્ર એટલો જ ખર્ચ

January 3, 2022 3:58 pm

મુંબઈ અને થાણેમાં ઈલેક્ટ્રિક વાહનો માટે પ્રતિ કિલોમીટર માત્ર 1 રૂપિયાનો જ ખર્ચ થશે તેવી વાત સામે આવી છે.અને તેની સાથે મહારાષ્ટ્ર સરકાર પ્રયાસ કરી રહી છે કે લોકો ઈલેક્ટ્રિક વાહનોને વધારે ખરીદી કરે અને તેની સાથે ઈલેક્ટ્રિક વાહનો વપરાશમાં લે તેવા પ્રયાસ મહારાષ્ટ્ર સરકાર કરી રહી છે. મુંબઈ અને થાણેમાં ઈલેક્ટ્રિક વાહનો માટે પ્રતિ […]

ખેડૂતો કરી રહ્યા છે શેરડીમાંથી લાખોની કમાણી,જાણો કેવી રીતે?

January 3, 2022 3:02 pm

શિયાળામાં સૌથી વધારે શેરડીનું વાવેતર ગીરમાં કરતા હોય છે અને સાથે જ ખેડૂતો મબલખ પાકનું ઉત્પાદન કરતા હોય છે.અને સાથે જ કમાણી પણ એટલી જ કરતા હોય છે.ગુજરાતમાં સૌથી વધારે ગીરમાં વાવેતર કરવામાં આવે છે.અને આ શેરડીનું વેચાણ કરવામાં આવે છે.અને ત્યાર બાદ શેરડીમાંથી ગોળ બનાવવામાં આવે છે.જેના કારણે ખેડૂતો શેરડીની સાથે ગોળમાંથી પણ ફાયદો […]

Coronavirus in Delhi: દિલ્હીમાં કોરોના વાયરસના 3194 નવા કેસ નોંધાયા

January 2, 2022 7:07 pm

આજના દિવસે કોરોના કેસમાં ખૂબ વધારો જોવા મળ્યો છે.અને તેની સાથે જ આ ખુબ વધારે કેસ જોવા મળ્યા છે.ખુબ મોટા પાયે ઉછાળો જોવા મળ્યો છે.આજના દિવસના દિલ્હીમાં કોરોના 3194 નવા કેસ નોંધાયા છે. આની સાથે જ પોઝિટીવીટી રેટ 4.59 ટકા પર પહોંચ્યો જોવા મળે છે. દિલ્હીમાં કુલ 8397 એક્ટિવ હાલ છે અને તેની સાથે ગઇ […]

મેરઠમાં મોદીએ કરી ગર્જના! વિપક્ષ પર કર્યા આ આકરા પ્રહાર

January 2, 2022 5:22 pm

કેન્દ્રિય રાજનીતિનો અખાડો ગણાતું ઉત્તર પ્રદેશ હાલ રાજકીય રંગે રંગાયેલું હોય તેવું જોવા મળી રહ્યું છે.અને તેની સાથે જ મોદી દ્વારા વિપક્ષને આકરા પ્રહાર કરવામાં આવ્યા છે.યુપીમાં હાલ વિધાનસભાની ચુંટણીને લઇને ખુબ જોશમાં તૈયારી ચાલી રહી છે.અને તેની સાથે યોગી દ્વારા પણ કામગીરી ચુંટણીને લઇ તૈયારીઓ કરી દેવામાં આવી છે.મોદી દ્વારા યુપીના મેરઠમાં જાહેર સભાને […]