નડિયાદમાં યુવતીને વિદેશ લઈ જવાની લાલચ આપી લગ્ન કરી, ધર્મ અંગીકાર કરાવ્યો

March 25, 2022 8:37 pm

24 વર્ષીય યુવતી વિધર્મી આરોપીનો ભોગ બની, નગરજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો પોલીસે 8 આરોપીની ધરપકડ કરી, ભૂર્ગભમાં ઉતરેલા મુખ્ય સૂત્રધારને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવી નડિયાદમાં લવજેહાદનો પ્રકાશમાં આવેલા કિસ્સાએ ભારે ચકચાર જગાવી છે. આ લવજેહાદના પ્રકરણમાં વિધર્મી યુવકની માતા, પિતા, ભાઈ તથા પરિવારના સભ્યો અને બોગસ ટિકીટ બનાવી આપનાર શખ્સ મળી કુલ […]

અરવલ્લીમાં ચાની કીટલી પર એસીબીની સફળ ટ્રેપ

March 24, 2022 8:56 pm

રેન્જ ફોરેસ્ટ અધિકારી સહિત ત્રણ ફોરેસ્ટ અધિકારીઓ 30 હજારની લાંચ લેતા ઝડપાયા નર્સરીમાં આવેલા નાણાંને લઇ લાંચની માંગ કરી હતી અરવલ્લીના ધનસુરાના વડાગામમાં ચાની કીટલી પર લાંચના નાણાં લેવા આવેલા રેન્જ ફોરેસ્ટ અધિકારી અને બે કર્મચારી સહિત કુલ ત્રણ ફોરેસ્ટ કર્મીઓને 30 હજારની લાંચ લેતા એસીબીની ટીમે દબોચી લીધા છે. એસીબીની ટીમે ત્રણેયની વિરુધ્ધમાં ગુનો […]

સંર્ઘષો વચ્ચે પણ ગુજરાતની ધરતી પહેલાથી પણ વધુ વિકસિત બની : રાષ્ટ્રપતિ

March 24, 2022 3:20 pm

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિધાનસભા ગૃહમાં સંબોધન કર્યું વિધાનસભા વતી ભગવત ગીતા ભેટ આપવામાં આવી ગુજરાતનો ઈતિહાસ અદ્વિતીય રહ્યો છે. સત્યાગ્રહની ભૂમિ પણ કહેવાય છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમણે વિધાનસભા ગૃહમાં સંબોધન કર્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ સ્વાગત પ્રવચન આપીને વિધાનસભા વતી ભગવત ગીતા ભેટ આપી હતી. ત્યારબાદ […]

ગુજરાતના તમામ રાજકીય પક્ષો જેમની પાછળ ફરી રહ્યા છે તે નરેશ પટેલ આખરે છે કોણ ?

March 20, 2022 8:23 pm

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને જેને વિશ્વ મેનેજમેન્ટ ગુરુનું બિરુદ મળ્યું છે એવા નરેશ પટેલનું નામ હાલમાં સમગ્ર ગુજરાતમાં ચર્ચાઇ રહ્યું છે, ભાજપ,કોંગ્રેસ અને આપ આમ ત્રણેય પાર્ટીઓ નરેશ પટેલને પોતાની પાર્ટીમાં લઇ જવા માટે રીતસરની પડા-પડી કરી રહ્યા છે તો કોણ છે નરેશ પટેલ અને તેમના કોઇ પાર્ટીમાં જવાથી પાર્ટીને શું ફરક પડી શકે છે […]

શું અખિલેશ યાદવે ધારાસભ્ય પદ છોડીને સંસદસભ્ય રહેવાનું પસંદ કર્યું તે યોગ્ય રહેશે ?

March 14, 2022 7:29 pm

ચૂંટણીમાં આંચકો રાજકારણીઓના સૌથી વધુ આત્મવિશ્વાસ અને અનુભવીને અસ્વસ્થ કરી શકે છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી દરમિયાન અખિલેશ યાદવે પોતાની જાતને એક વિજેતા માનીને જ આગળ વધ્યા હતા, આઠ તબક્કા પૈકીના પાંચમા તબક્કાના મતદાન બાદ તેમણે સમાજવાદી પાર્ટી (સપા)ની સરકાર બની જ ગઇ હોય તે રીતે વર્તવાનું શરૂ કરી દીધુ હતું. જો કે હવે તે […]

સુરતમાં હોળી સ્નેહમિલન કાર્યક્રમમાં યોગી આદિત્ય નાથ આયો રે ગીતે ધુમ મચાવી

March 13, 2022 2:09 pm

સુરતમાં લાખોની સંખ્યામાં રાજસ્થાની સમાજના લોકો રહે છે અને દર વર્ષે હોળીના 10 દિવસ પહેલા સુરત ખાતે હોળી સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન થતું હોય છે. આ કાર્યક્રમમાં લોકગીતો અને હોળીના રંગો સાથે લોકો પારંપરિક રીતે આ પર્વની ઉજવણી કરતા હોય છે. ત્યારે આ વર્ષની હોળીની ઉજવણીમાં યોગી સોંગને વધાવવામાં આવી રહ્યું છે. આ સોંગ સોશિયલ મીડિયા મારફતે વાયરલ […]

‘ભાજપને ચારેય દિશામાંથી આશીર્વાદ મળ્યા, આ જીત વિશ્વાસનું પરિણામ છે’ : મોદી

March 10, 2022 9:07 pm

5 રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિતિ ભાજપના હેડક્વાર્ટરથી દેશને સંબોધન કર્યું હતું . તેમણે કહ્યું હતું કે ‘ભાજપને ચારેય દિશામાંથી આશીર્વાદ મળ્યા, આ જીત વિશ્વાસનું પરિણામ છે. તેમણે કહ્યું કે ઓપરેશન ગંગાને પ્રાદેશિકવાદમાં વહેંચવાનો પ્રયાસ કરાયો. બાળકોના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. તેઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. આવી રાજનીતિ ભારત માટે ચિંતાનો […]

મહેન્દ્ર ફળદુ આત્મહત્યા : સાતેય આરોપીઓ વિદેશ ભાગી ગયાની શંકા, બે સામે લુકઆઉટ નોટિસ

March 9, 2022 8:44 pm

રાજયભરમાં ભારે ચકચાર જ્ગાવનાર મહેન્દ્ર ફળદુ આપઘાત કેસમાં સાતેય આરોપીઓ વિદેશ ભાગી ગયાની શંકા પોલીસે વ્યક્ત કરી છે. જેને પગલે બે આરોપી સામે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. જ્યારે અન્ય પાંચ બિલ્ડરો સામે લુક આઉટ નોટિસ જાહેર થવાની શક્યતાઓ દર્શાવામાં આવી રહી છે. વિગતો એવી છે કે એડવોકેટ મહેન્દ્ર ફળદુ આપઘાત કેસમાં રાજકોટ […]

સુરત કેરટેકરની બાળક સાથે ક્રૂરતા મામલો, એક મહિના સુધી મોતને માત આપી બાળક થયું સ્વસ્થ

March 6, 2022 5:59 pm

સુરતમાં અડાજણ વિસ્તારમાં એક માસ પહેલા કેરટેકરે આઠ માસના બાળકને પથારીમાં પટકી માર માર્યાની ચકચારી ઘટના સામે આવી હતી. ત્યારબાદ બાળકને બ્રેઇન હેમરેજ થઇ જતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બાળકને એક માસના જીવન અને મૃત્યુના સંઘર્ષ પછી અંતે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. બાળકને છોડી કામ પર જતા માતા-પિતા માટે એક ચેતવણી રૂપ કિસ્સો હતો […]

જામનગર: પ્રેમ સંબધનો કરુણ અંજામ પ્રેમીકાએ પુત્ર અને પ્રેમી સાથે મળી યુવકનું ઢીંમ ઢાળી દીધુ

March 4, 2022 2:42 pm

જામનગરના યુવકનું પ્રેમ પ્રકરણમાં એક મહિલા સહિત ત્રણ ચાર શખ્સોએ ઢીમ ઢાળી દીધું હોવાની ઘટના બહાર આવી છે પરિવારજનોના જણાવ્યા અનુસાર યુવકનું અપહરણ ભુજ થી કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ રસ્તામાં જ આ યુવકને મારી નાખવામાં આવ્યો… બાદમાં યુવકની લાશને વિક્ટોરિયા પુલ પાસે ફેંકી દેવામાં આવી હતી જો કે પરિવારજનો એ ૧૦૮ને બોલાવી હતી […]

ભારતભરમાં પદ્માવત ફિલ્મની જેમ જ પૃથ્વીરાજનો વિરોધ કરાશે : કરણીસેના

March 2, 2022 3:25 pm

સમગ્ર દેશમાં આગામી સમયમાં રિલિઝ થનારી ફિલ્મ પૃથ્વીરાજને લઈ કરનીસેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજસિંહ શેખાવતે મોટું નિવેદન આપવાની સાથે સાથે બૉલીવુડ પર પણ ભારતીય સંસ્કૃતિને બદનામ કરવાના આક્ષેપ કર્યા છે… કરનીસેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજસિંહ શેખાવત આજે ડીસાના મહેમાન બન્યા હતા… રાજપૂત સમાજને સંગઠિત કરવા માટે રાજસિંહ શેખાવત અત્યારે રોકેટ ગતિએ ગુજરાતમાં પ્રવાસ ખેડી રહ્યા છે.. ત્યારે […]

જસદણમાં વ્યાજખોરોના ત્રાસથી પિતા-પુત્રએ ઝેરી દવા પીધી, મૃતકે ભત્રીજાને ફોનમાં કહ્યું કે, “મારા છેલ્લા રામ-રામ”

March 1, 2022 5:19 pm

જસદણમાં વ્યાજખોરોના (Torture of Usurers) ત્રાસથી પિતા-પુત્રએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. અને મૃતકે પોતાના ભત્રીજાને ફોન કરીને કહ્યું હતું કે “આપડા છેલ્લા રામ-રામ” છે. બાદમાં પોતાના પુત્ર સાથે આત્મહત્યા કરી લીધી હતી. જસદણના શ્રીનાથજી ચોકમાં રહેતા અને જસદણમાં કોલેજીયન હેર આર્ટના નામે સલૂનનો ધંધો કરતા રમેશભાઈ દેસાભાઈ બડમલીયા(ઉ.વ.52) અને તેનો પુત્ર સતીષ(ઉ.વ.25) […]

જામનગરમાં સાળીને મોતને ઘાટ ઉતારનાર આરોપી ઝડપાયો

February 27, 2022 5:55 pm

શહેરના કાલાવડ નાકા બહાર સિલ્વર સોસાયટીમાં બનેવીના હાથે સાળીની હત્યાના બનાવથી શહેરભરમાં અરેરાટી વ્યાપી ગઈ હતી પોલીસે આરોપીને પકડી પાડવા ચક્રો ગતીમાન કર્યા હતા. દરમ્યાનમાં પોલીસે બાતમીના આધારે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી લીધી છે. સુત્રોમાંથી મળતી વિગત મુજબ ગઇકાલના રોજ સવારના અગીયાર સાડા અગીયાર વાગ્યાની આસપાસ એસ.ટી ડીવીઝન સામે આવેલ સીલ્વર પાર્ક શેરી નંબર-૨ […]

સુરતની અલગ અલગ હોસ્પિટલ અને મેડિકલ સ્ટોરમાંથી લાખોની ચોરી કરનાર ચોર પકડાયો

February 27, 2022 4:53 pm

કતારગામની નમ્રતા હોસ્પિટલ અને રાંદેર રોડના તન્મય હોસ્પિટલમાંથી રોકડ અને મોબાઈલ ફોનની ચોરી કરનાર રીઢા ઘરફોડ ચોરને ક્રાંઇમબ્રાંચે પકડી પાડયો છે. સલમાન ઉર્ફે મુસુ મુસાનામના રીઢા ચોરને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે નવસારી બજાર ગોપી તળાવ પાસેથી ઝડપી પાડી તેની પાસેથી રોકડા રૂપિયા અને સોનાના- દાગીના તેમજ બાઈક મળી રૂ.9.80 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો […]

યુક્રેનમાં જામનગરના 4 વિધાર્થીઓ ફસાયા

February 26, 2022 3:20 pm

યુક્રેન અને રશિયા વચ્ચે હાલ યુદ્ધની ભયંકર સ્થિતિ છે ત્યારે જામનગરના મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે આ વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાના મારફતે મદદ માંગી છે. જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ક્યારેય વિદ્યાર્થીઓ નો કોન્ટેક કરવામાં આવ્યો છે અને જ્યારે વિદ્યાર્થીઓ સુરક્ષિત સ્થળે હોવાની માહિતી જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવી છે યુક્રેન અને રશિયા […]

સુરતના માથાભારે સજ્જુ કોઠારી સામે લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધાયો

February 23, 2022 4:57 pm

સુરતના નાનપુરાના માથાભારે છાપ ધરાવનાર સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી આરસીસીનું બાંધકામ કરી લોખંડનો ગેટ બનાવી દીધો હતો. ટપોરી સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર દબાણ કર્યુ હતું. રસ્તાઓ પર દબાણ કરવાને કારણે બારા હજારી મહોલ્લા તરફનો ગેટ કાયમ માટે બંધ રાખે છે અને જમરૂખગલીના ગેટ તરફ સિક્યુરિટી ગાર્ડ બેસાડી દીધો છે. માથાભારે […]

ખતરામાં વતન, સુરક્ષાને લઈ સ્થાનિક વહીવટી તંત્ર બેદરકાર

February 22, 2022 8:55 pm

વર્તમાન સમયમાં રશિયા અને યુક્રેન વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે અને આ તણાવ પર સમગ્ર વિશ્વની નજર છે.. કારણ કે આ તણાવ ત્રીજા વિશ્વ યુધ્ધને પણ શરૂ કરી શકે તેમ છે.. ત્રીજા વિશ્વ યુધ્ધને સંભાવનાને લઈ અત્યારે સમગ્ર વિશ્વ ચોકન્નુ બનીને તેમની સીમાની સુરક્ષા કરી રહ્યું છે.. પરંતુ ભારતનો પશ્રિમ છેડો અત્યારે રામ ભરોસે […]

સાહેબ, માનસીક સ્થિતી સુધારવા માટે આલ્કોહોલની જરૂર છે, જાણો મેડિકલ કર્મચારીએ કેવી રીતે લખી રજા ચિઠ્ઠી

February 19, 2022 11:05 pm

કામના ભારણથી ત્રસ્ત એક મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરે પોતાના ઉપરી અધિકારી પાસે માંગેલી રજા ચિઠ્ઠીને લઇ એક તરફ રમૂજ પેદા થઇ છે, જયારે બીજી તરફ ગુજરાતમાં કામના ભારણથી લોકો કેટલી હદે દારૂ પીવા ટેવાયેલા છે તે ફલીત થાય છે. હેલ્થ વર્કરે લખેલી આ આ ચિઠ્ઠીને લઇ સમગ્ર પથંકમાં ભારે ચર્ચા જાગી છે. વિગતો એવી છે […]

સુરત : એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમિકાને પામવા તેના પતિની હત્યા કરી નાંખી

February 19, 2022 4:57 pm

સુરત જિલ્લાના પલસાણા ખાતે ઇકો ટેક્સટાઇલ પાર્કમાં આવેલી રતન પ્રિયા મિલમાં કામ કરતાં યુવાનની કાપડના તાકા નીચે સડી ગયેલી દુર્ગંધ મારતી લાશ મળી આવી હતી. પોલીસે મિલના સીસીટીવીની ચકાસણી કરતાં તેને તેની સાથે કામ કરતાં શખ્સે કાપડના તાકા નાંખી દાટી દઈ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. મરનારની પત્ની સાથે હત્યા કરનારને એક તરફી પ્રેમ […]

સુરત બાદ વડોદરામાં પીઆઇ સહિત 87 પોલીસ કર્મીઓની બદલી

February 18, 2022 10:32 pm

ગુજરાત રાજ્યના અલગ અલગ શહેર સહિત મહાનગરોમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી કથળી રહી છે. સુરતમાં એક પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત સ્ટાફની બદલી કર્યા બાદ પણ કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડી રહ્યા છે. ત્યારે સુરતના જેમ વડોદરામાં પણ પોલીસ કમિશનરના આદેશથી કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત 87 પોલીસ કર્મીઓની બદલી કરી દેતા ચકચાર મચી ગઇ છે. ત્યારે […]