ધારાસભ્ય પદેથી રાજીનામું આપી સંસદસભ્ય તરીકે ચાલું રહેવાનો અખિલેશનો વિચાર શું રાજકીય રીતે અયોગ્ય છે?
March 14, 2022 8:46 pmચૂંટણીમાં પરાજયનો આંચકો ઘણીવાર આત્મવિશ્વાસથી છલોછલ અનુભવી નેતાઓને પણ હચમચાવી શકે છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં અખિલેશ યાદવ પોતાને વિજેતા તરીકે જોતાં હતા.વિશ્વાસ એટલો હતો કે સાત તબક્કાના મતદાનના પાંચમા તબક્કા બાદ જ ચુંટણી સમાજવાદી પાર્ટી (સપા)ની તરફેણમાં હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સપાના વડા દેખીતી રીતે એકલા પડી ગયા છે. જોકે સપા માટે તે […]