ભારતી સિંહ, નતાશા સ્ટેન્કોવિક, કાજલ અગ્રવાલ અને અન્ય ગર્ભવતી અભિનેત્રીઓ જે 2022માં માતા બનશે

| Updated: January 7, 2022 7:31 pm

ભારતી સિંહ, કાજલ અગ્રવાલ, પૂજા બેનર્જી, નતાશા સ્ટેન્કોવિક 2022માં માતૃત્વને અપનાવશે.

કાજલ અગ્રવાલ

સાઉથફિલ્મ અભિનેત્રી કાજલ અગ્રવાલ અને તેના પતિ ગૌતમ કિચલુ 2022માં પિતૃત્વ અપનાવશે. હાલ અભિનેત્રીએ ફિલ્મ ઉદ્યોગમાંથી વિરામ લીધો છે.

ભારતી સિંહ

કોમેડિયન ભારતી સિંહ ગર્ભવતી છે અને તે એપ્રિલ 2022માં તેના બાળકને જન્મ આપશે.

પૂજા બેનર્જી

અભિનેત્રી પૂજા બેનર્જીએ તાજેતરમાં બેબી શાવર ફંક્શનનું આયોજન કર્યું હતું. તે આ વર્ષે તેના બાળકનું સ્વાગત કરશે.

નતાશા સ્ટેન્કોવિક

ક્રિસમસના પ્રસંગે આ કપલે શેર કરેલી તસવીરોમાં ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની અને અભિનેત્રી નતાશા સ્ટેન્કોવિકનો બેબી બમ્પ દેખાતો હતો. જેથી હાર્દિક પંડ્યા ફરી એક વાર પિતૃત્વનું સુખ મેળવશે તેવું લાગી રહ્યું છે.

Your email address will not be published.