ભાવનગર: વલ્લભીપુર રોડ પર બાઈક અને કાર વચ્ચે થયો અકસ્માત

| Updated: July 2, 2021 11:45 am

અકસ્માતમાં બંને બાઈકચાલકોને ગંભીર ઈજા પહોંચી છે અને હાલ સારવાર અર્થે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

Your email address will not be published.