કોરોના અંગે મોટા સમાચાર, કયો દેશ કોરોનાને ફલૂ ગણાવનાર પ્રથમ દેશ બન્યો

| Updated: January 15, 2022 4:33 pm

ભારત સહિત અનેક દેશોમાં કોરોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જેને લઇને અનેક દેશોની સરકાર ચિંતામાં જોવા મળી રહી છે.અને એક બાજુ એક એવો દેશ જેણે કોરોનાને ફલૂ ગણાવી દીધો છે અને બધા પ્રંતિબંધ હટાવી લીધા છે.તેમણે રસી લેવા માટે પણ ફરજીયાત હતું તે હટાવી દેવામાં આવ્યું છે.

વિશ્વમાં સ્પેને પ્રથમ એવો દેશ બન્યો જેણે કોરોનાને ફલૂની શ્રેણીમાં મૂકી સારવાર કરવાની શરૂઆત કરવામાં આવી છે.અને તેની સાથે જસ્પેન દ્વારા લોકોને કોરોના સાથે જીવન જીવવાની ટેવ પાડવા અનુરોધ કરવાની અપિલ કરવામાં આવી છે.અનેક દેશોમાં કોરોના આંતક ફેલાઇ રહ્યો છે અને તેની સાથે સ્પેને સાથે યુરોપના કેટલાક દેશોએ કોરોના સામે લડવાની રણનીતિમાં પણ ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. દેશોએ કોરોના સામે લડવાની રણનીતિમાં પણ ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે.

બ્રિટન પણ આગામી ટૂંક સમયમાં કોરોના મહામારીને સ્થાનિક સંક્રમણ ગણવાની દિશામાં વિચારણા કરવામાં આવી રહી છે.દેશમાં કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે અને તેની સાથે રાહતની વાત એ છે કે હોસ્પિટલાઈઝેશન નહિવત જોવા મળી રહ્યું છે અને તેની સાથે જો વાત કરવામાં આવે વેન્ટિલેટર પર દર્દીને સારવાર આપવાની આવી છે અને જે અગાઉ જરૂરિયાત ઉભી થઇ હતી એવી પરિસ્થિતિ અત્યાર સુધીમાં બિલકુલ જોવા નથી મળી રહી છે

Your email address will not be published.