ભાજપના MLA કેસરીસિંહ જુગાર રમતા ઝડપાયા

| Updated: July 2, 2021 5:58 pm

ભાજપના માતરના ધારાસભ્ય કેસરીસિંહ પંચમહાલના ઝીમીના રિસોર્ટમાંથી જુગારની મહેફીલ માણતા પકડાયા છે. પોલીસે શિવરાજપુર પાસે રિસોર્ટમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી જુગાર રમતા લોકોને ઝડપાયા છે. ગુજરાતમાં રંગેહાથે દારુની મહેફિલ, સુંદરીઓ સાથે અને ગેરકાયદેસર રીતે જુગાર રમતાં પકડાયેલા ભાજપાના ધારાસભ્ય કેસરીસિંહે #VoI સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેઓ મહેફિલ માટે નહીં પરંતુ મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા અને ફસાવી દેવામાં આવ્યા છે.

Your email address will not be published.