બોલીવૂડના ચર્ચાસ્પદ છૂટાછેડા

| Updated: July 3, 2021 9:33 pm

આમિર ખાન અને કિરણ રાવે ત્રીજી જુલાઈ, શનિવારે છૂટાછેડાની જાહેરાત કરી છે. વાઈબ્સ ઓફ ઇન્ડિયા અહીં બોલીવૂડના કેટલાક ચર્ચાસ્પદ છૂટાછેડાની વાત કરે છે. તેમાં મલાઈકા અરોરા અને ડિરેક્ટર-પ્રોડ્યુસર અરબાઝ ખાનના ડાઈવોર્સથી લઈને રિતિક રોશન – સુઝાનના ડાઇવોર્સ સામેલ છે. તેમના છૂટાછેડા પાછળની હકીકત તમારા માટે જરૂર આશ્ચર્યજનક હશે. આ વીડિયો જુઓ અને તમારા વિચારો નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવો. આવા વધુ સમાચાર માટે આ સ્પેસ જોતા રહો.

Your email address will not be published.