વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મંત્રીઓના પોર્ટફોલિયો બદલવામાં આવ્યા છે. જાતિ સમીકરણ, નવા ચહેરાઓ તથા મહેનતુ અને પ્રભાવશાળી લોકોને સ્થાન આપવામાં આવ્યું છે જયારે ડો. હર્ષવર્ધન, રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ કે જેઓ ખૂબ ઓછી કામગીરી કરતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબીને નુકસાન પહોંચે તેવા લોકોને પડતાં મુકવામાં આવ્યા છે. નવી કેબિનેટ મંત્રાલયની યાદી અને મંત્રીઓને આપવામાં આવેલી જવાબદારીઓ અને મંત્રાલયની યાદી આ મુજબ છે:
નરેન્દ્ર મોદી – વડાપ્રધાન ઉપરાંત તેઓ વિજ્ઞાન મંત્રાલય, મિનિસ્ટ્રી ઑફ પર્સનલ, પરમાણુ અને ઉર્જા મંત્રાલય, અંતરિક્ષ મંત્રાલય સહિત મહત્વના પોલિસી અંગેના નિર્ણયો અને બાકીના મંત્રીઓને ન ફાળવવામાં આવેલા તમામ મંત્રાલાયો તેમના આધિન રહેશે.
કેબિનેટ મિનિસ્ટર્સ
અમિત શાહ – ગૃહ મંત્રાલય ઉપરાંત તેમને કેન્દ્રીય સહકાર મંત્રી
રાજનાથસિંહ – રક્ષા મંત્રાલય
નીતિન ગડકરી – રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય
નિર્મલા સીતારામન – નાણાં મંત્રાલય ઉપરાંત કોર્પોરેટ અફેર્સ મંત્રાલય
નરેન્દ્રસિંહ તોમર – કૃષિ અને ખેડૂતોને લગતું મંત્રાલય
ડો. એસ. જયશંકર – વિદેશ મંત્રાલય
અર્જુન મુંડા– આદિવાસી મંત્રાલય
સ્મૃતિ ઝુબિન ઈરાની– મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
પિયુષ ગોયલ – વાણિજ્ય, ઉદ્યોગ અને કાપડ મંત્રાલય
ધર્મેન્દ્ર પ્રધાન– શિક્ષણ મંત્રાલય, સ્કીલ ડેવલોપમેન્ટ અને એન્ટ્રેપ્રેન્યુર મંત્રાલય
પ્રહલાદ જોશી– પાર્લામેન્ટને લગતું મંત્રાલય, કોલસો અને ખનીજ મંત્રાલય
નારાયણ તાતુ રાણે – માઈક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઈઝ મંત્રાલય
સર્બનંદા સોનોવાલ – પોર્ટ,શિપિંગ અને વોટરવેઝ તથા આયુષ મંત્રાલય
મુખ્તાર અબ્બાસ નકવી– લઘુમતી મંત્રાલય
ડો. વીરેન્દ્ર કુમાર– સોશિયલ જસ્ટિસ અને એમ્પાવરમેન્ટ મંત્રાલય
ગિરીરાજસિંહ– રૂરલ ડેવલોપમેન્ટ અને પંચાયત રાજ મંત્રાલય
જ્યોતિરાદિત્યરાવ સિંધિયા– નાગરિક ઉડ્ડયન મંત્રાલય
રામચંદ્ર પ્રસાદ સિંહ– સ્ટીલ મંત્રાલય
અશ્વિની વૈષ્ણવ – રેલવે, માહિતી મંત્રાલય તથા ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન મંત્રાલય
પશુપતિ કુમાર પારસ– ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય
ગજેન્દ્રસિંહ શેખાવત– જળશક્તિ મંત્રાલય
કિરણ રિજ્જુ– લો અને જસ્ટિસ મંત્રાલય
રાજકુમારસિંહ– પાવર મંત્રાલય અને રિન્યુએબલ એનર્જી મંત્રાલય
હરદીપસિંઘ પુરી– પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય તથા હાઉસિંગ અને અર્બન મંત્રાલય
મનસુખ માંડવિયા– આરોગ્ય મંત્રાલય, કેમિકલ અને ફર્ટીલાઈઝર મંત્રાલય
ભુપેન્દ્ર યાદવ– એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ અને કલાઈમેટ ચેન્જ તથા લેબર અને એમ્પ્લોયમેન્ટ મંત્રાલય
મહેન્દ્રનાથ પાંડે– હેવી ઇન્ડસ્ટ્રી મંત્રાલય
પરસોત્તમ રૂપાલા– ફિશરીઝ, એનિમલ હસબન્ડરી અને ડેરી મંત્રાલય
જી.કિશન રેડ્ડી– કલ્ચર, ટુરિઝમ અને ઉત્તરી-પૂર્વ રાજ્યો અંગેની જવાબદારી
અનુરાગસિંહ ઠાકુર– ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ તથા રમતગમત અને યુવા મંત્રાલય
રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)
રાવ ઇન્દ્રજીતસિંહ – આંકડાશાસ્ત્ર અને પ્રોગ્રામિંગ મંત્રાલય, પ્લાનિંગ મંત્રાલય અને કોર્પોરેટ અફેર્સ અંગે રાજયકક્ષાનો સ્વતંત્ર હવાલો
ડો. જિતેન્દ્રસિંહ – વિજ્ઞાન મંત્રાલય, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, પર્સનલ મંત્રાલય, એટોમિક મંત્રાલય અને અંતરિક્ષ મંત્રાલય
રાજ્યકક્ષાના મંત્રી
શ્રીપદ નાયક – પોર્ટ અને શીપીંગ મંત્રાલય
ફાગણસિંહ પુલાત્સે – સ્ટીલ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય
પ્રહલાદસિંહ પટેલ – જળ શક્તિ અને ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય
અશ્વિનીકુમાર ચૌબે– ગ્રાહક બાબતો અને ખોરાક મંત્રાલય
અર્જુનરામ મેઘવાલ – સંસદીય બાબતો અને સંસ્કૃતિ મંત્રાલય
વી.કે.સિંહ– રોડ,ટ્રાન્સપોર્ટ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય
ક્રિશ્ન પાલ– વીજળી અને ભારે ઉદ્યોગ મંત્રી
દાનવે દાદા રાવ– રેલવે, કોલસો અને ખાણ
રામદાસ આઠવલે – સામાજિક ન્યાય મંત્રાલય
સાધ્વી નિરંજન જ્યોતિ – ગ્રાહક બાબતો અને જાહેર વિતરણ
ડો. સંજીવ બલ્યાણ – મત્સ્ય અને ડેરી વિભાગ
નિત્યાનંદ રાય– હોમ અફેર્સ
પંકજ ચૌધરી– ફાયનાન્સ
અનુપ્રિયા પટેલ– વાણિજ્ય અને ઉદ્યોગ
એસ.પી.સિંહ– કાયદો અને ન્યાય મંત્રાલય
રાજીવ ચંદ્રશેખર – સ્કિલ ડેવલપમેન્ટ અને આઈ.ટી
શોભા કરાન્ડલે – કૃષિ અને ખેડૂત કલ્યાણ
ભાનુપ્રતાપસિંહ – લઘુ અને મધ્યમઉદ્યોગ
દર્શનાબેન જરદોષ– રેલ્વે અને ટેક્સટાઈલ
વી. મુરલીધરન– વિદેશ બાબતો અને સંસદીય બાબતો
મિનાક્ષી લેખી – સંસ્કૃતિ અને વિદેશ બાબતો
સોમપ્રસાદ– વાણિજ્ય અને ઉદ્યોગ
રેણુકાસિંહ– આદિવાસી બાબતો
રામેશ્વર તેલી – પેટ્રોલિયમ અને નેચરલ ગેસ
કૈલાસ ચૌધરી– કૃષિ અને ખેડૂત કલ્યાણ
અન્નપૂર્ણા દેવી– શિક્ષણ મંત્રાલય
એ. નારાયણ સ્વામી – સામાજિક ન્યાય
કૌશલ કિશોર– હાઉસિંગ અને શહેરી વિકાસ
અજય ભટ્ટ– સંરક્ષણ અને પર્યટન
બી.એલ.વર્મા– સહકાર, કિસાન ભારતનો વિકાસ
અજય કુમાર– ગૃહ બાબતો
દેવુસિંહ ચૌહાણ– સંદેશા વ્યવહાર
ભગવંત ખુબા– રીન્યુએબલ એનર્જી અને કેમિકલ્સ
કપિલ પાટિલ– પંચાયતી રાજ
પ્રતિમા ભૌમિક– સામાજિક ન્યાય
સુભાષ સરકાર– શિક્ષણ
ડો. ભાગવત કરાડ– ફાયનાન્સ
ડો. રાજકુમાર રંજનસિંહ– વિદેશ બાબતો અને શિક્ષણ
ડો. ભારતી પાવર– આરોગ્ય અને પરિવાર કલ્યાણ
બિશ્વેશ્વર ટુડુ– આદિવાસી બાબતો અને જળશક્તિ મંત્રાલય
શાંતનું ઠાકુર– પોર્ટ અને શિપિંગ
ડો. મહેન્દ્ર મુંજપરા– મહિલા, બાળ વિકાસ અને આયુષ મંત્રાલય
જ્હોન બારલા– લઘુમતિ બાબતો
ડો. એલ. મુરુગન– મત્સ્ય, ડેરી અને માહિતી- પ્રસારણ મંત્રાલય
નિશીથ પ્રમાણિક– ગૃહ, યુવા અને રમતગમત મંત્રાલય