અમદાવાદમાં તલવારથી કેક કાપવાનો સિલસિલો યથાવત

| Updated: July 17, 2021 1:59 pm

અમદાવાદમાં તલવારથી કેક કાપવાનો સિલસિલો હજુ પણ યથાવત રહેલો છે. અમદાવાદના ત્રણ દરવાજા વિસ્તારની આસપાસમાં તલવાર દ્વારા કેક કટિંગ કરવાની ઘટના સામે આવી છે અને જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે.


વીડિયોમાં કોરોના ગાઈડલાઇન્સ અને પોલીસ કમિશ્નર દ્વારા જાહેર કરવામાં જાહેરનામાંનો પણ સરેઆમ ભંગ થતો હોય તેવું વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.

Your email address will not be published.