નો ડ્રગ્સ ઈન સુરત સીટી ના અંતર્ગત કેરમ સ્પર્ધાનું આયોજન કરાયું

| Updated: July 6, 2022 6:21 pm

નો ડ્રગ્સ ઈન સુરત સીટી ના અંતર્ગત કેરમ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે પોલીસે અને પ્રજા વચ્ચે એક સમન્વય રહે તેવા હેતુથી સુરત પોલીસ દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે.સુરત પોલીસના ઉચધિકારી હવે પ્રજા સાથે કેરમ રમશે.સુરતના અલગ આલગ પોલીસ મથક વિસ્તારમાં સુરત પોલીસ દવારા કેરમ સ્પર્ધનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેરમ સ્પર્ધામાંમાં શહેર પોલીસના હેઠળ રમાશે કેરમની રમત રમશે તેમજ કુલ 16 ટીમો આ સ્પર્ધામાં ભાગ લેશે અને જીતનારને અપાશે વિજેતાની ટ્રોફી આપવામાં આવશે સેક્ટર 1 એડિશનલ કમિશનર પ્રવીણ માલ દ્વારા મંગળવારની સાંજે રમત શરૂ કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત અટરગત અલગ અલગ સ્પર્ધાઓ તેમજ અલગ કાર્યક્રમો યોજી રહી છે .તેમજ ડ્રગ્સનો વેપલો કરનાર અને હેરાફેરી કરનાર નો પર્દાફાશ કરી રહી છે. આ સ્પર્ધા રાખવાનો મુખ્ય ઉદ્દેશ એલ છે પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાય રહે તેથી આજુબાજુમાં બનતી ઘટના રોકી શકાય તેમન દુષણો પણ દૂર કરી શકાય ..


અહેવાલ
મયુર મિસ્ત્રી સુરત

Your email address will not be published.