કર્ણાટક હાઇકોર્ટે હિજાબ પર બેન યથાવત રાખ્યો
March 15, 2022 6:02 pmકર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ પર આજે હોઈકોર્ટે ચૂકાદો આપ્યો છે. કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી, જસ્ટિસ ક્રિષ્ના એસ દીક્ષિત અને જસ્ટિસ જે એમ ખાઝીની બનેલી ત્રણ જજની બેન્ચે સવારે 10.30 વાગ્યે, હાલમાં ચાલી રહેલા હિજાબ વિવાદ પર પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. હાઈકોર્ટની ત્રણ જજની બેન્ચે કહ્યું કે, હિજાબ ઈસ્લામનો અનિવાર્ય હિસ્સો નથી. […]