કલેકટર બાદ હવે એડિશનલ કલેકટર કક્ષાના અધિકારીઓની બદલી
June 29, 2021 7:54 pmરાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આજે એક સાથે ૭૯ અધિક કલેકટર કક્ષા ના અધિકારીઓની બદલી કરવામાં આવી, આવનારા સમયમાં અન્ય વિભાગોમાં બદલીના એંધાણ
રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આજે એક સાથે ૭૯ અધિક કલેકટર કક્ષા ના અધિકારીઓની બદલી કરવામાં આવી, આવનારા સમયમાં અન્ય વિભાગોમાં બદલીના એંધાણ