ક્રોએશિયામાં રોમા કોન્ફરન્સ યોજાઇ, શું આ સમુદાયને ભારતીય ડાયસ્પોરા કહી શકાય?
April 18, 2022 9:19 amરોમા લોકો કોણ છે? શા માટે તેમને ભારતીય ડાયસ્પોરા કહી શકાય? ગયા વર્ષે ઓક્ટોબરમાં, ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (આઇસીસીઆર)એ જાહેરાત કરી હતી કે રિપબ્લિકન ઓફ ક્રોએશિયા આ વર્ષે 8 એપ્રિલે આંતરરાષ્ટ્રીય રોમાની દિવસના બે દિવસ પછી તેની રાજધાની ઝાગ્રેબમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરશે. બે-દિવસીય કોન્ફરન્સનાં એક અઠવાડિયા પહેલા તેના આયોજકોએ જણાવ્યું હતું કે કોન્ફરન્સમાં […]