વેપાર કરવા માટે ભારત “પડકારજનક દેશ” છે : અમેરિકા

July 22, 2021 1:42 pm

અમેરિકાએ કહ્યું છે કે, વેપાર ભારત કરવા માટે હજુપણ પડકારભર્યો છે. અમેરિકાએ ભારતને વિનંતી કરી છે કે, રોકાણ માટે જે અડચણો આવી રહી છે અને અમલદારશાહી નિર્ણયોને પણ ઓછા કરી આકર્ષક અને વિશ્વનીય વાતવરણ ઉભું કરવામાં આવે તેવો આગ્રહ કર્યો છે.  અમેરિકી વિદેશ મંત્રાલયે બુધવારે જાહેર કરેલા અહેવાલ “2021 ઇન્વેસ્ટમેન્ટ ક્લાયમેન્ટ સ્ટેટમેન્ટસ: ઇન્ડિયા”માં કહ્યું છે […]

દાલ મખની ખાવાના શોખીન ભારત ખાતે USના નવા રાજદૂત અતુલ કેશપને ઓળખો

July 4, 2021 6:29 pm

“વિમાને નવી દિલ્હીમાં ઉતરાણ કર્યું ત્યારે હું બહું ભાવુક થયો હતો, કારણ કે મારા પિતાજીના વિચારો મારા મનમાં સચવાયેલા છે. મારા દાદીમાંની અનેક યાદોએ મને ઘેરી લીધો હતો.” ભારતના નવા વરાયેલા અમેરિકી રાજદૂત અતુલ કેશપે ભારત આવ્યા બાદ સૌપ્રથમ આ શબ્દોમાં પોતાની પ્રતિક્રિયા વ્યકત કરી હતી.તેમણે 1970 અને 80ની શરુઆતમાં પોતાના પિતા સાથે ઉનાળુ વેકેશનમાં […]

ભારતીયો માટે ‘અમેરિકન ડ્રીમ’નું સ્થાન કેનેડાએ લીધું

June 29, 2021 11:08 pm

દાયકાઓ પહેલા ભારતીયોનું સપનું હતું કે તેઓ વધુ અભ્યાસ કરવા માટે અમેરિકા જાય, ત્યાં સ્થાયી થાય, ડોલર કમાય અને એક આધુનિક જીવનશૈલી માણે. પરંતુ આજે ઘણા ભારતીયો કેનેડા તરફ ડગ ભરી રહ્યા છે. ખાસ કરીને અમેરિકામાં વસતા ભારતીયો કેનેડા તરફ વળ્યા છે. આ પાછળનું કારણ એ છે કે, કેનેડા સરકારે વિઝાના નિયમો હળવા કર્યા છે. […]