આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: યોગને લોકપ્રિય બનાવવામાં વિદેશ સ્થિત ભારતીયોનું પણ યોગદાન

June 21, 2022 9:53 am

ભારત સહિત દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઇ રહ્યો છે. વર્ષ 2015થી દર વર્ષે 21 જૂનના રોજ તેની ઉજવણી કરવામાં આવે છે અને આ વિચારને સૌપ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં તેમના 2014ના ભાષણમાં રજૂ કર્યો હતો. આઈવાયડી 2022ના દિવસે ભારતીય ડાયસ્પોરામાંથી કેટલાક યોગનો પ્રચાર કરનારાઓ વિશે જાણીએ,જેમણે સમગ્ર વિશ્વમાં યોગનો પ્રચાર કરીને પોતાનું એક આગવું […]

પરદેશી ઝંકારમાં મોરનો થનગાટ: જર્મનીમાં જઈ વસેલા ગુજરાતી હાર્દિક ચૌહાણનું સંગીત

November 19, 2021 10:28 pm

આપણામાંના ઘણા માટે જે એક સપનું માત્ર બનીને રહી જાય છે તે, પોતાના પેશનને સમર્પિત થવા અનુકૂળ સંજોગો હોવા માટે હાર્દિક ચૌહાણ ધન્યતા અનુભવે છે. હાર્દિક ચૌહાણ દિવસે ક્લિનિકલ એજ્યુકેટર હોય છે અને અને રાત્રે એક કલાકાર. મેડિકલ એન્જિનિયરિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા અમદાવાદથી જર્મનીના યેના શહેર ખાતે સ્થળાંતરિત થયેલા હાર્દિક ચૌહાણથી સંગીત ન છૂટ્યું. ચૌહાણે […]

બોરિસ જ્હોન્સન અને પ્રીતિ પટેલે દિવાળીએ લંડનના સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી

November 9, 2021 4:06 pm

યુકેના વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને ભારતીય મૂળના બ્રિટિશ ગૃહ સચિવ પ્રીતિ પટેલે રવિવારે લંડનના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તો સાથે દિવાળી અને હિન્દુ નવા વર્ષની ઉજવણી કરી હતી – જે ‘નીસડન(Neasden) ટેમ્પલ’ તરીકે પ્રખ્યાત છે. મુલાકાત દરમિયાન જોહ્ન્સનને BAPS વતી સાત વર્ષની બાળકી અમીષા પટેલે તેમના એક વર્ષના પુત્ર વિલ્ફ્રેડ માટે લાંબી બાંયનું ટી […]

રિટેલ વ્યવસાયો માટે કર રાહત પગલાંની જાહેરાત કરતા યુ.કે.ના નાણામંત્રી રિશી સુનાક

October 28, 2021 1:52 pm

બ્રિટિશ સરકારના ચૂંટણી મેનિફેસ્ટોમાં અપાયેલા સાત અબજ પાઉન્ડ સુધીની કરરાહતો આપવાના વચનપાલન તરીકે જોવામા આવતા પગલાં તરીકે યુનાઇટેડ કિંગડમના ચાન્સેલર ઓફ એક્સચેકર તરીકે ઓળખાતા નાણા મંત્રી રિશી સુનાકે કોવીડ રોગચાળાથી ભારે અસરગ્રસ્ત બ્રિટિશ વ્યવસાયો માટે શ્રેણીબદ્ધ રાહત પગલાંની ની જાહેરાત કરી છે. . કન્ફેડરેશન ઑફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રી (CBI) અને બ્રિટિશ રિટેલ કન્સોર્ટિયમની ભલામણોને અનુરૂપ, યુકે […]

ભારત માટે બ્રેક્ઝિટ આશિર્વાદ સમાન છે – પીટર કુક

July 29, 2021 4:31 pm

વિદેશ થી સ્વદેશ પરત ફરેલ ભારતીયો કરતા વધુ ભારતીય એવા ગુજરાત અને રાજસ્થાન માટે ના બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનર પીટર કુક માણે છે અહીં ની ચા અને નિયમિત યોગ અને પ્રાણાયામ થી કરે છે પોતાના દિવસ ની શરૂઆત. તેમના કાર્યકાળ ના શરૂઆતી દિવસો થી જ તેમણે પહેલા ક્યારે ના થયું હોય એ રીતે ભારત અને યુ.કે […]