સવાયો ગુજરાતીઃ લંડનમાં લોક સંસ્કૃતિના ડંકા વગાડતો કલાકાર, પાર્લે પટેલ

June 26, 2021 4:11 pm

જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આમ તો વિદેશની ધરતી પર અનેક સવાયા ગુજરાતીઓએ ડંકા વગાડ્યાં છે, પણ આ યાદીમાં પાર્લે પટેલ એટલે એક એવું નામ જેણે ગુજરાતના ગરબા લંડનમાં ગાયા છે. એટલું જ નહીં, તેમણે ગુજરાતી ફોક અને ફ્યુઝન સાથે લોકસંગીતને સાત સમંદર પાર ગૌરવ અપાવ્યું છે. મૂળ ગુજરાતી પણ લંડનમાં જન્મેલા […]