જુઓ ઇન્સ્ટાગ્રામ પર 70,000થી વધુ ફોલોઅર્સવાળા આ 10 વર્ષના મેક-અપ આર્ટિસ્ટને

September 24, 2021 2:18 pm

જુઓ, ઇન્સ્ટાગ્રામ પર 70k થી વધુ ફોલોઅર્સ સાથે આ 10 વર્ષના બાળકના મેકઅપ જાદુને, એક 10 વર્ષનો છોકરો જેની પાસે મેકઅપ કરવાની અજોડ પ્રતિભા છે. તેણે આટલી નાની ઉંમરમાં જ વિંગ્ડ આઈલાઈનર લગાવવાની કળામાં નિપુણતા મેળવી લીધી છે. ઇન્સ્ટાગ્રામ પર @makeuupbyjack  તરીકે ઓળખાતા યુકેના જેકની 70.2k ફેન ફોલોઇંગ છે. VibeswithBae એ મેકઅપ ટ્યુટોરીયલ કરતી વખતે […]

શું ‘બિગબોસ OTT’ શોની વિજેતા દિવ્યા અગ્રવાલ લેશે ‘બિગબોસ ૧૫’માં એન્ટ્રી?

September 21, 2021 12:07 pm

ઓટીટી પ્લેટફોર્મ પર પ્રથમ વખત શરૂ કરવામાં આવેલ બિગબોસની સિઝન સમાપ્ત થઈ ગઈ છે. આ શો કરણ જોહરે હોસ્ટ કર્યો હતો.  ‘બિગ બોસ OTT’ના છ અઠવાડિયાના નાટક, ઝઘડા, ઉતાર – ચડાવ બાદ શો ને તેના વિજેતા મળી ચુક્યોચુક્યા છે. આ શોની વિજેતા છે દિવ્યા અગ્રવાલ. દિવ્યા પહેલેથી જ ‘એસ ઓફ સ્પેસ’ જીતી ચૂકી છે અને […]

ટપુ સાથેના અફેરની અફવાથી બબિતાજી ગુસ્સે ભરાયાઃ ભારતની દીકરી કહેવડાવતા શરમ આવે છે

September 13, 2021 2:50 pm

તારક મહેતા કા ઊલટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તા અને અભિનેતા રાજ અનડકટ ડેટ કરી રહ્યા હોવાના અહેવાલોએ થોડા દિવસો પહેલા જ વેગ પકડયું હતું. આ તમામ અહેવાલોને લઈને મુનમુન દત્તાએ રવિવારના રોજ ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેણે સ્લટ શેમિંગ અને એજ શેમીંગ કરવા વિરુદ્ધ વાત કરી હતી. મુનમુન દત્તાએ બે નોટ […]

તારક મહેતાના ટપ્પુ અને બબીતા એકબીજાના પ્રેમમાં

September 9, 2021 5:54 pm

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સ્ટાર બબિતા ​​જી અને ટપ્પુ ઉર્ફે મુનમુન દત્તા અને રાજ અનાદકટ વાસ્તવિક જીવનમાં એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેના પરિવારથી લઈને સેટ પરના કલાકારો, દરેક જણ તેના વિશે જાણે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સ્ટાર્સ મુનમુન દત્તા અને રાજ અનાદકટ સાથે છે અને તેમના ઘણા ફોટા અને ટિપ્પણીઓ સોશિયલ […]

મુંડનવાળા દેખાવનો પ્રયોગ કર્યા પછી ડીનોએ લાંબા વાળ રાખ્યા તો લોકોએ કહ્યું, “વાહ, ક્યા બાત હૈ!”

August 30, 2021 3:59 pm

27 ઓગસ્ટથી ડિઝની+ હોટસ્ટાર ચેનલ પર શરુ થયેલા ધ એમ્પાયર સિરીઝમાં, ડિનો મોરિયા દુષ્ટ શૈતાની શૈબાનીખાનની ભૂમિકામાં દેખાશે. આ ફિલ્મ એલેક્સ રધરફોર્ડની કલ્પાનમિશ્રિત ઇતિહાસ પર આધારિત રચના ” એમ્પાયર ઓફ ધ મોગલ : રેઇડર્સ ફ્રોમ ધ નોર્થ “પર આધારિત છે:. ડિનોને પૂછો કે મોગલ સામ્રાજ્ય વિષે આટલું બધું જાણ્યા પછી આ ફિલ્મમાં નવું શું જોવાની […]

આર્ટોડોંટિકસ – વ્યવસાય ડેન્ટિસ્ટ પણ દિલથી એક કલાકાર

August 24, 2021 4:46 pm

આર્ટોડોંટિકસ દુનિયાના ઘણા ડેન્ટિસ્ટ દ્વારા આરંભ કરવામાં આવેલી એક પહેલ છે જેમાં ડેન્ટિસ્ટ પોતાના નવરાશ ના સમય માં પોતાની કળા ને ઉજાગર કરી બધા ની સામે રજૂ કરે છે. આની શરૂઆત 2019 માં મુંબઈ નિવાસી ડોક્ટર વૈશાલી દાસ દ્વારા કરવામાં આવી હતી જે પણ વ્યવસાય તું એક ડેન્ટિસ્ટ છે પણ સાથે સાથે પોતાના ફ્રી ટાઇમ […]

“રાજને સાંઈબાબાની આરતી કરતા જોયો અને મારા રૂંવાડા ઉભા થઇ ગયા”

August 23, 2021 5:20 pm

વેબ સિરિઝ “સબકા સાંઈ”ના ડિરેક્ટર અજીત ભૈરવકરે જણાવ્યું કે શા માટે તેમના મત પ્રમાણે બાબાની ભૂમિકા ભજવવા માટે રાજ એ યોગ્ય પસંદગી છે. સાંઈ બાબાના જીવન પર આધારિત ઘણી ફિલ્મો અને ટીવી શો થયા છે, જેમાં શિરડી કે સાંઈ બાબા (1977), સાંઈ બાબા -તેરે હજારો હાથ (ટીવી, 2005), માલિક એક (2008)નો સમાવેશ થાય છે. 26 […]

એક્ટિંગ તમને વર્તમાનમાં જીવતા શીખવાડે છે: ટિસ્કા ચોપડા

August 21, 2021 6:41 pm
Sorry, but you do not have permission to view this content.

ગુજરાતના ગેંગસ્ટર્સ બોલિવૂડમાં છવાયા

August 14, 2021 5:16 pm

ગુજરાતે એકલાં ગાંધીજી જ નથી આપ્યા, કેટલાક ગેંગસ્ટર્સ પણ ‘મેડ ઇન ગુજરાત’ હતા અને બોલીવૂડે તેમની કહાણીમાં મરી-મસાલો ઉમેરીને ધૂમ કમાણી કરી છે. વાઈબ્સ ઑફ ઇન્ડિયા તમને મૂળ ગુજરાતના માફિયાઓ પર આધારિત બોલિવૂડની એવી ફિલ્મો વિશે જણાવે છે, જેને તમે જોઈ હશે અથવા જોવાના હશો, પરંતુ આ માહિતી કદાચ તમારી પાસે નહીં હોય. રઈસ 2017માં […]

કિશોરી આમોણકર – પ્રતિભાશાળી કલાકારમાં છુપાયેલી એક અસાધારણ મહિલા

August 14, 2021 3:17 pm

કિશોરી આમોણકરનુ અલૌકિક સંગીત સુપ્રસિદ્ધ છે. અહીં એ કલાકારની પાછળ એક અદભુત સ્ત્રીની ઝલક જોવા મળે છે. ગાયનસરસ્વતી કિશોરી આમોણકર, જેમને પ્રેમથી શિષ્યો “તાઈ”ના નામે સંબોધિત કરે છે, તેમની સાથે મારી પહેલી મુલાકાત ૧૯૮૫માં થઈ. ત્યારે હું ફક્ત સોળ વરસનો હતો. એમના સાનિધ્યમાં વિતાવેલી ક્ષણોની અનુભૂતિ જાણે કોઈ દેવનું મંદિર અને સુખડિયાની દુકાનનું મિશ્રણ હોય: […]