શું ‘બિગબોસ OTT’ શોની વિજેતા દિવ્યા અગ્રવાલ લેશે ‘બિગબોસ ૧૫’માં એન્ટ્રી?

September 21, 2021 12:07 pm

ઓટીટી પ્લેટફોર્મ પર પ્રથમ વખત શરૂ કરવામાં આવેલ બિગબોસની સિઝન સમાપ્ત થઈ ગઈ છે. આ શો કરણ જોહરે હોસ્ટ કર્યો હતો.  ‘બિગ બોસ OTT’ના છ અઠવાડિયાના નાટક, ઝઘડા, ઉતાર – ચડાવ બાદ શો ને તેના વિજેતા મળી ચુક્યોચુક્યા છે. આ શોની વિજેતા છે દિવ્યા અગ્રવાલ. દિવ્યા પહેલેથી જ ‘એસ ઓફ સ્પેસ’ જીતી ચૂકી છે અને […]

“રાજને સાંઈબાબાની આરતી કરતા જોયો અને મારા રૂંવાડા ઉભા થઇ ગયા”

August 23, 2021 5:20 pm

વેબ સિરિઝ “સબકા સાંઈ”ના ડિરેક્ટર અજીત ભૈરવકરે જણાવ્યું કે શા માટે તેમના મત પ્રમાણે બાબાની ભૂમિકા ભજવવા માટે રાજ એ યોગ્ય પસંદગી છે. સાંઈ બાબાના જીવન પર આધારિત ઘણી ફિલ્મો અને ટીવી શો થયા છે, જેમાં શિરડી કે સાંઈ બાબા (1977), સાંઈ બાબા -તેરે હજારો હાથ (ટીવી, 2005), માલિક એક (2008)નો સમાવેશ થાય છે. 26 […]

ચાલીમાં વિતેલા બાળપણના દિવસો સાથે પ્રતીક ગાંધીએ હર્ષદ મહેતાની જિંદગીના ઘણા દિવસો સાચે જીવ્યા છે

August 1, 2021 2:31 pm

રિસ્ક લેવાની ભૂખ સિવાય હર્ષદ મહેતાના જીવન સાથે સામ્યતાની વાત કરીએ તો પ્રતીક ગાંધીએ પણ બિગ બુલની જેમ ચાલીથી મહલ સુધીની સફર જીવી છે. ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી ઊભા થયેલા પ્રતિક ગાંધીએ 20 વર્ષ સુધી સ્ટ્રગલ કર્યું ત્યારે જઈને તેને “સ્ટાર”નો લેબલ મળ્યો.  સુરતના વતની પ્રતિક ગાંધીને હર્ષદ મહેતા વ્યક્તિત્વ એકદમ દિલચસ્પ લાગે છે. એ કહે […]