મારી કવિતા મારા અવાજમાં : ચંદ્રેશ મકવાણા

April 18, 2022 6:49 pm

મિત્રો આ વખતે હું આપ સમક્ષ રજૂ કરી રહ્યો છું એક એવું ગીત જે મેં કોલેજ કાળમાં લખ્યું હતું. જેનું શીર્ષક છે ‘ આમ ફાંફાં ન મારો વેરાનમાં’…તો લ્યો આપ સમક્ષ પ્રસ્તુત છે મારું આ ગીત ‘ આમ ફાંફાં ન મારો વેરાનમાં’ સમજી સમજીને તમે સમજી શકો તો પછી સમજાવી દઉ હું યે સાનમાં,આમ ફાંફાં […]

દર મંગળવારે વાઈબ્સ ઓફ ઇન્ડિયા વિશેષ પ્રસ્તુત કરે છે : ‘મારી કવિતા મારા અવાજમાં’ -પ્રસ્તુતિ : ચંદ્રેશ મકવાણા

April 8, 2022 6:13 pm

ચંદ્રેશ : સૌમ્ય જોશીની દ્રષ્ટિએ ચંદ્રેશ Chandresh Makwana ની મજૂશમાં ઘણું બધું છે.. અનિદ્રાનો રોગ છે. અઢળક ઉચાટ છે. ફુલેત્રાના ખેતરોની હરિયાળી છે, ને ખોરડાઓના અંધારા છે, હૉસ્ટેલની ધોળી ધબ્બ છત છે, ખિસ્સાં છે, ખાલીપો છે, પ્રેમ છે, ચીડ છે અને નહીં બોલી શકાયેલી અસંખ્ય ગાળોનો ડચૂરો છે, ને ખાસ તો આવી અમૂલી મજૂસનાં તાળાં […]

હું શ્રીનાથજીને એક કલાકાર તરીકે ચાહું છું, ઉપાસક તરીકે નહીં: અમિત અંબાલાલ

February 27, 2022 5:34 pm

જાણીતા ચિત્રકાર અમિત અંબાલાલે 1959માં પહેલી પિચવાઈ ખરીદી હતી જેની કિંમત રૂ. 150 હતી. જ્યારે તેઓ શ્રીનાથજીની પિચવાઈને ઘરે લઈ આવ્યા ત્યારે તેમના પિતાની આંખો પહોળી થઇ ગઇ હતી અને તેમણે કહ્યું હતું કે, આવા ખરબચડા કાપડ પાછળ આટલા બધા પૈસા કેમ ખર્ચ્યા? હિંદુ ભક્તો કાપડ પર કૃષ્ણ ભગવાનનાં ચિત્રો દોરે છે તે કલાનાં પ્રકારને […]

આર્ટોડોંટિકસ – વ્યવસાય ડેન્ટિસ્ટ પણ દિલથી એક કલાકાર

August 24, 2021 4:46 pm

આર્ટોડોંટિકસ દુનિયાના ઘણા ડેન્ટિસ્ટ દ્વારા આરંભ કરવામાં આવેલી એક પહેલ છે જેમાં ડેન્ટિસ્ટ પોતાના નવરાશ ના સમય માં પોતાની કળા ને ઉજાગર કરી બધા ની સામે રજૂ કરે છે. આની શરૂઆત 2019 માં મુંબઈ નિવાસી ડોક્ટર વૈશાલી દાસ દ્વારા કરવામાં આવી હતી જે પણ વ્યવસાય તું એક ડેન્ટિસ્ટ છે પણ સાથે સાથે પોતાના ફ્રી ટાઇમ […]

કિશોરી આમોણકર – પ્રતિભાશાળી કલાકારમાં છુપાયેલી એક અસાધારણ મહિલા

August 14, 2021 3:17 pm

કિશોરી આમોણકરનુ અલૌકિક સંગીત સુપ્રસિદ્ધ છે. અહીં એ કલાકારની પાછળ એક અદભુત સ્ત્રીની ઝલક જોવા મળે છે. ગાયનસરસ્વતી કિશોરી આમોણકર, જેમને પ્રેમથી શિષ્યો “તાઈ”ના નામે સંબોધિત કરે છે, તેમની સાથે મારી પહેલી મુલાકાત ૧૯૮૫માં થઈ. ત્યારે હું ફક્ત સોળ વરસનો હતો. એમના સાનિધ્યમાં વિતાવેલી ક્ષણોની અનુભૂતિ જાણે કોઈ દેવનું મંદિર અને સુખડિયાની દુકાનનું મિશ્રણ હોય: […]

નમ: થી “શિવ” બનશે કુલ – જેન ઝેડ માટે ડાંસ દ્વારા પૌરાણિક કથાઓ વિશે વાત કરશે

July 31, 2021 5:49 pm

શિવ સર્વસ્વ છે. તેઓ આપણી અંદર અને બહાર બંને છે. શિવ સમય છે. શિવ સત્ય છે. ડાન્સ ઇન્કના સ્થાપક ગોપાલ અગ્રવાલ તેના નવા ડાન્સ પ્રોડક્શન “નમ:” ના થીમ વિશે વાત કરે છે. કન્ટેમ્પરરી ડાંસ થકી વિશ્વની ઉત્પત્તિ અને માનવના સર્જનની વાત કરતા “નમ:” શિવ શક્તિની ગાથા છે. દિલ્હીનો વતની 27 વર્ષીય ગોપાલ અગ્રવાલ છેલ્લા છ […]