ટીવી ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત જોડી જસ્મીન ભસીન અને અલી ગોનીનું થયું બ્રેકઅપ?

February 17, 2022 5:06 pm

પ્રખ્યાત ટીવી અભિનેત્રી અને ‘બિગ બોસ 14’ની સ્પર્ધક જસ્મીન ભસીન હાલમાં જ અભિનેતા અલી ગોની સાથેના બ્રેકઅપની અટકળોને કારણે ચર્ચામાં આવી છે. વાસ્તવમાં, જસ્મિન ભસીન વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું અલી ગોની સાથે બ્રેકઅપ થઈ ગયું છે, કારણ કે દરેક પ્રસંગે એકબીજા પર પ્રેમ વરસાવનાર જસ્મિન અને અલીએ વેલેન્ટાઈન ડે પર એકબીજા […]

કપિલ શર્માની દીકરીએ તેની ક્યુટનેસથી જીત્યું લોકોનું દિલ, પિતા સાથે પાઉટ કરતી જોવા મળી

February 10, 2022 4:45 pm

કોમેડીનો કિંગ કપિલ શર્મા પોતાના કાર્યક્રમ ‘ધ કપિલ શર્મા શો’થી ધૂમ મચાવી રહ્યો છે, આ સાથે જ તે સોશિયલ મીડિયા પર પણ ઘણો એક્ટિવ છે. કપિલ શર્મા ઘણીવાર ‘ધ કપિલ શર્મા શો’ના સેટ સાથે જોડાયેલી તસવીરો શેર કરતા જોવા મળે છે, પરંતુ આ દિવસોમાં કોમેડી કિંગ પોતાના બાળકો સાથે પણ ઘણી તસવીરો શેર કરી રહ્યો […]

Khatron Ke Khiladi 12: આ બિગ બોસ 15 સ્પર્ધક બની શકે છે શો નો ભાગ

February 9, 2022 6:00 pm

બિગ બોસ 15 પછી, બધાની નજર ખતરોં કે ખિલાડી 12 પર છે. પ્રતિક સહજપાલ, ઉમર રિયાઝ અને સિમ્બા નાગપાલ આ શોનો ભાગ હોવાની અફવા છે. ત્યારે હવે વધુ એક નામ સામે આવી રહ્યું છે. એવું લાગે છે કે બિગ બોસ 15 સ્પર્ધકોને ખતરોં કે ખિલાડી 12 માં મોટી સંખ્યામાં લાવવામાં આવશે. બે વર્ષથી આ જ […]

શું ગૌહર ખાન અને ઝૈદ દરબાર હોય શકે છે સ્ટાર પ્લસની સ્માર્ટ જોડીના સ્પર્ધક?

February 9, 2022 5:22 pm

ગૌહર ખાન અને ઝૈદ દરબાર અત્યારે સૌથી હોટ કપલ્સમાંથી એક છે. બંનેના લગ્નને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. એવું લાગે છે કે તેઓને સ્ટાર પ્લસના નવા શો સ્માર્ટ જોડી માટે સંપર્ક કરવામાં આવ્યો છે. આ એક રિયાલિટી શો છે જે ટૂંક સમયમાં ચેનલ દ્વારા રજૂ કરવામાં આવશે. તે કન્નડ શો ઈસ્માર્ટ જોડીનું રૂપાંતરણ […]

ટીવીના ‘રામ’ અને ‘સીતા’ બનશે માતાપિતા, ગુરમીત ચૌધરી એ ફોટો શેર કરી આપી ખુશખબરી

February 9, 2022 1:58 pm

ટીવીના ‘રામ’ અને ‘સીતા’ એટલે કે ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જીના ચાહકો માટે સારા સમાચાર છે. ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જી ટૂંક સમયમાં બે થી ત્રણ થવાના છે. તેમના ઘરે એક નાનકડો મહેમાન આવવાનો છે, આ અંગેની માહિતી દંપતીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આપી છે. દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરીએ પોતપોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી […]

મુનમુન દત્તા એ પોતાનું રીએક્શન આપતા કહ્યું કે મારી કોઈ ધરપકડ નથી થઈ

February 9, 2022 1:29 pm

ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંની એક્ટર એવી મુનમુન દત્તા ઉર્ફે બબીતાએ તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં પોતાની ધરપકડ મામલા અંગે ખુલાસો કર્યો છે. બબીતાએ જણાવ્યું હતું કે તે હરિયાણાના હાંસી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ અંગે ગઈ હતી પરંતુ ત્યાં તેની ધરપકડ કરવામાં આવી ન હતી. તેના પર દલિત સમાજની ટિપ્પણી કરવા પર આરોપ લાગ્યો હતો. ગયા વર્ષે […]

ભૂતપૂર્વ બિગ બોસ 15 સ્પર્ધક દેવોલિના ભટ્ટાચારજીની સગાઇ અંગે થયો ખુલાસો

February 3, 2022 6:49 pm

બુધવારે, ભૂતપૂર્વ બિગ બોસ 15 સ્પર્ધક દેવોલિના ભટ્ટાચારજી અને વિશાલ સિંહે સોશિયલ મીડિયા પર ‘It’s official’ લખ્યું, જેનાથી ચાહકો માને છે કે તેઓ સગાઈ કરી ચૂક્યા છે. પરંતુ બાદમાં, વિશાલ અને દેવોલીનાએ એક લાંબો વીડિયો શેર કર્યો, જેમાં તેમની ‘સગાઈ’ પાછળનું સત્ય છતું કર્યું. વિડીયોમાં, વિશાલ અને દેવોલીનાએ ચાહકોને કહ્યું કે તેઓ સગાઈ નથી કરી […]

બિગ બોસ 15ની સ્પર્ધક દેવોલિના ભટ્ટાચારજી એ કરી તેના બોયફ્રેન્ડ સાથે સગાઇ, જુઓ તસવીરો

February 2, 2022 7:00 pm

અભિનેત્રી દેવોલિના ભટ્ટાચારજી અને તેના બોયફ્રેન્ડ અભિનેતા વિશાલ સિંહે તેમની સગાઈની જાહેરાત કરી છે. ઇન્સ્ટાગ્રામ પર વિશાલે ઘણી તસવીરો શેર કરી તેમના ચાહકોને એક ઝલક આપી કે કઈ તેણે દેવોલિનાને પ્રપોઝ કર્યું હતું. દેવોલીનાએ તેની વીંટી ફ્લૅશ કરી અને તેને ચુંબન કર્યું તેમજ બંને એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા. એક તસવીરમાં, વિશાલ ઘૂંટણિયે બેસી […]

શોકિંગ: હંમેશા લોકોના દિલને હસાવતા સુનિલ ગ્રોવરની થઇ હાર્ટ સર્જરી

February 2, 2022 6:11 pm

હૉસ્પિટલના સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે હ્રદયની સર્જરી બાદ અભિનેતા-કૉમેડિયન સુનીલ ગ્રોવર સ્વસ્થ થઈ રહ્યો છે. 44 વર્ષીય સુનીલ ગ્રોવરને ગયા અઠવાડિયે મુંબઈની એશિયન હાર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 27 જાન્યુઆરીએ તેમની સર્જરી કરવામાં આવી હતી. “તેમની હાર્ટ સર્જરી થઈ હતી અને દર્દી હવે એકદમ સ્વસ્થ છે. તેને જલ્દીથી રજા આપી દેવામાં આવશે. […]

Big Boss 15: એવી જીત શું કામની જેમાં લોકો શંકા કરે: શમિતા શેટ્ટી

February 2, 2022 11:18 am

રવિવારના રોજ, બિગ બોસ 15 એ તેના અંતિમ એપિસોડનું પ્રસારણ કર્યું, જેમાં તેજસ્વી પ્રકાશ ટ્રોફી લઈને આવી, જ્યારે પ્રતિક સહજપાલ રનર અપ તરીકે ઉભરી આવ્યો. શમિતા શેટ્ટી, જેને ટોપ 2માં સ્થાન આપવામાં આવ્યું હતું, તેણે ચોથા સ્થાને રહીને તેની સફર પૂરી કરી. તેને થકવી નાખનારી સફર ગણાવતા, બોલિવૂડ અભિનેતાએ કહ્યું કે તેણે તેની છ મહિનાની […]

‘તેરા મેરા સાથ રહે’ સિરિયલ માં ગોપી બહુ નું નવું રૂપ આવ્યું સામે

February 1, 2022 3:11 pm

ટીવી સિરિયલ સાથ નિભાના સાથિયાની નમ્ર અને કાયમ શાંત ગોપી બહુ યાદ છે? ઠીક છે, શ્રેણીના લેખકોએ આખરે ગોપી બહુના પાત્રને આત્મવિશ્વાસ આપવાનું નક્કી કર્યું. ના, બહુ ઉત્સાહિત ન થાઓ. ચાલો તમને આખી વાત જણાવીએ. ટીવી શ્રેણીમાં, ગોપી બહુનું પાત્ર, શરૂઆતમાં ગિયા માણેક દ્વારા અને પછી દેવોલિના ભટ્ટાચારજી દ્વારા ભજવવામાં આવ્યું હતું, એક દ્રશ્યમાં તેણી […]

‘અનુપમા’ ફેમ રૂપાલી ગાંગુલી ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી બની, જાણો કેટલી ફી વસુલે છે

January 31, 2022 7:43 pm

ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી રૂપાલી ગાંગુલી આ દિવસોમાં લોકપ્રિય સીરિયલ ‘અનુપમા’માં લીડ રોલ કરી રહી છે. છેલ્લા ઘણા મહિનાઓથી આ સીરિયલ ટીઆરપી લિસ્ટમાં પ્રથમ સ્થાન પર છે. આ સિરિયલની સફળતા પાછળ તેની વાર્તા અને કલાકારોનો અભિનય છે.  આ શોના તમામ કલાકારોની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. આટલું જ નહીં રૂપાલી ગાંગુલી આ શો સાથે […]

Big Boss 15: તેજસ્વી પ્રકાશ શો ની વિજેતા બનતા કરણ કુન્દ્રાએ આપી સરપ્રાઈઝ

January 31, 2022 6:07 pm

તેજસ્વી પ્રકાશ બિગ બોસ 15ની વિજેતા બની છે. તેણે આ સિઝનની ટ્રોફી જીતી છે. જ્યારે ત્રીજા નંબરે કરણ કુન્દ્રા અને બીજા નંબરે પ્રતીક સહજપાલ હતા. કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ વચ્ચેના સંબંધો ઘરની અંદર સામે આવ્યા હતા. ત્યારે બિગ બોસ 15ના અંત પછી પણ બંને સાથે છે.  બિગ બોસ સમાપ્ત થયાના બીજા દિવસે કરણ કુન્દ્રાએ […]

શાર્ક ટેન્કના અશ્નીર ગ્રોવરને છેતરપિંડીના આરોપમાં BharatPe માંથી બરતરફ કરવામાં આવે તેવી શક્યતા છે: સુત્રો

January 31, 2022 4:38 pm

શાર્ક ટેન્ક ઇન્ડિયાનો અશ્નીર ગ્રોવર હાલ ચર્ચામાં છે. BharatPeના સહ-સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટરને છેતરપિંડીની શંકા હેઠળ કંપનીમાંથી બરતરફ કરવામાં આવે તેવી શક્યતા છે. એક અહેવાલ મુજબ, BharatPeએ એક નવી કાયદાકીય પેઢીને હાયર કરી છે અને તે આ મામલે તપાસ કરી રહી છે. રિપોર્ટમાં પ્રક્રિયા સાથે જોડાયેલા બે સ્ત્રોતોને ટાંકવામાં આવ્યા છે. તપાસના પરિણામો બે મહિનામાં […]

તેજસ્વી પ્રકાશે બિગ બોસ 15 જીત્યો, પ્રતિક સહજપાલ બીજા સ્થાને

January 31, 2022 8:49 am

ટેલિવિઝન અભિનેત્રી તેજસ્વી પ્રકાશે શનિવારે ભારતીય ટેલિવિઝન પરના સૌથી હિટ રિયાલિટી શોમાંનો એક – બિગ બોસની સીઝન 15 જીતીને ટ્રોફી પોતાના નામે કરી અને 40 લાખ રૂપિયાની ઈનામી રકમ મેળવી હતી. આ સિઝનના ટોચના છ ફાઇનલિસ્ટ તેજસ્વી પ્રકાશ, પ્રતિક સહજપાલ, કરણ કુન્દ્રા, શમિતા શેટ્ટી, નિશાંત ભટ્ટ અને રશ્મિ દેસાઈ હતા. સલમાન ખાને દ્વારા હોસ્ટ કરાતો […]

Big Boss 15: ગ્રાન્ડ ફિનાલેના એપિસોડમાં શમિતા-રાકેશ અને તેજસ્વી-કરણની જોડીએ કર્યો રોમેન્ટિક ડાન્સ

January 30, 2022 6:44 pm

બિગ બોસ 15ના ફિનાલે પહેલા, કલર્સે કેટલાક પ્રોમો શેર કર્યા છે. એક વિડિયોમાં રાકેશ બાપટને સાંવરિયાના જબ સે તેરે નૈના સાથે લિપ-સિંક કરતા દર્શાવવામાં આવ્યા હતા, પરંતુ શમિતા શેટ્ટીએ તેને કહ્યું હતું કે, “ઓહ, સો બોરિંગ(ખૂબ કંટાળાજનક), રાકેશ, ચાલો કંઈક નવું કરીએ.” ત્યારબાદ દંપતીએ પુષ્પા: ધ રાઇઝના સામી સામી પર ડાન્સ કર્યો. આ જ ક્લિપમાં […]

બિગ બોસ 15ના વિજેતા આ લિસ્ટમાં પોતાનું નામ ઉમેરશે: જાણો અત્યાર સુધીના વિજેતાઓ

January 30, 2022 11:00 am

ભારતીય ટેલિવિઝન પરના સૌથી લોકપ્રિય રિયાલિટી શોમાંનો એક બિગ બોસ છે. જેની 15મી સિઝનનું ગ્રાન્ડ ફિનાલે આજે રાત્રે પ્રસારિત થશે અને ચાર મહિનાની રોલર-કોસ્ટર રાઇડ બાદ દર્શકોને આ સિઝનના વિજેતા મળશે. બિગ બોસની પ્રથમ સિઝન 2006માં પ્રસારિત થઈ અને દરેક પસાર થતી સિઝન સાથે આ શો દર્શકોમાં વધુને વધુ લોકપ્રિય બનતો ગયો છે. આજે બિગ […]

Big Boss 15: ફિનાલેના એપિસોડ દરમિયાન શહેનાઝ ગિલ અને સલમાન ખાન થયા ઈમોશનલ

January 29, 2022 4:46 pm

બિગ બોસ 15ના આગામી ગ્રાન્ડ ફિનાલેની એક ક્લિપ હોસ્ટ સલમાન ખાન અને સીઝન 13ની શહેનાઝ ગિલ વચ્ચેની એક ખાસ ક્ષણ દર્શાવે છે, જે એપિસોડમાં અતિથિ તરીકે દેખાઈ રહી છે. સોશિયલ મીડિયા પર ફેન ક્લબ અને પાપારાઝી દ્વારા પોસ્ટ કરવામાં આવેલા ગ્રાન્ડ ફિનાલેના એક વીડિયોમાં, સલમાન સ્ટેજ પર શહેનાઝનું જોરથી તાળીઓથી સ્વાગત કરતો જોવા મળે છે. […]

જુઓ કોમેડિયન કપિલ શર્મા ના આલીશાન ઘરો અને તેની ભવ્ય વસ્તુઓ

January 28, 2022 12:35 pm

કપિલ શર્માએ ટેલિવિઝન પર કોમેડિયન તરીકે શરૂઆત કર્યા પછી ખૂબ જ પ્રખ્યાત થયો છે. કપિલ શર્માએ 12 ડીસેમ્બર 2018 ના રોજ ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા હતા તેમના બે બાળકો છે, એક પુત્રી અનાયરા શર્મા અને એક પુત્ર ત્રિશાન શર્મા. કપિલ શર્મા તેમના પરિવાર સાથે મુંબઈમાં રહે છે. કપિલ શર્મા, જે ટુંક સમયમાં જ તેના […]

Big Boss 15: તેજસ્વીએ શમિતાને ‘આંટી’ કહેતા ચાહકો ભડક્યા

January 27, 2022 6:00 pm

તેજસ્વી પ્રકાશ અને શમિતા શેટ્ટી બિગબોસની ચાલુ સિઝનમાં ફરી એકવાર આમને-સામને થયા છે. જેને લઇ બદલો લેવા માટે, શમિતાના ચાહકોએ સોશિયલ મીડિયા પર તેજસ્વીને દર્શાવતો એક જૂનો વીડિયો અપલોડ કર્યો છે. પ્રતિક સહેજ્પાલે દૈનિક ટાસ્ક સોંપ્યા પછી શમિતા શેટ્ટી બેકચેટ મોડમાં હતી ત્યારે ટિટ-ફોર-ટેટ શરૂ થયું હતું. આ જોઈને તેજસ્વીએ ટિપ્પણી કરી: “યે દેખો! આંટી […]