જુઓ અભિનેત્રી મૌની રોયના હલ્દી અને મહેંદીની તસવીરો

January 26, 2022 5:58 pm

અભિનેત્રી મૌની રોય સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરવા માટે તૈયાર છે. તેના ખાસ દિવસ પહેલા, મૌનીના ફેન્સ પેજ અને લગ્નના મહેમાનો હલ્દી અને મહેંદી સમારંભોની ઝલક શેર કરી રહ્યાં છે. તેની હલ્દી સેરેમની માટે, મૌનીએ સફેદ ફ્લોરલ જ્વેલરી સાથે સફેદ પોશાક પહેર્યો હતો. સૂરજે પણ આ પ્રસંગ માટે ફુલ-વ્હાઈટ આઉટફિટ પહેર્યો હતો. તેઓ બંને મોટા, […]

Big Boss 15: સલમાન ખાને જાહેર કરી ફિનાલેની તારીખ

January 26, 2022 5:13 pm

રિયાલિટી શો બિગ બોસ 15 (Big Boss 15)ની વર્તમાન સિઝન આખરે તેના અંતિમ સપ્તાહમાં પહોંચી ગઈ છે. સ્પર્ધકો શમિતા શેટ્ટી, તેજસ્વી પ્રકાશ, કરણ કુન્દ્રા, નિશાંત ભટ્ટ, રશ્મિ દેસાઈ અને પ્રતિક સહજપાલ સિઝનના 6 ફાઇનલિસ્ટ છે. તેઓ છેલ્લા અઠવાડિયાથી છેલ્લી વખત લડશે. હવે શોના લેટેસ્ટ પ્રોમો મુજબ, હોસ્ટ સલમાન ખાને ફિનાલેની તારીખ જાહેર કરી છે. સોશિયલ […]

Big Boss 15: ફિનાલેના પાંચ દિવસ પહેલા જ રાખી ઘરની બહાર

January 26, 2022 4:01 pm

તાજેતરના એક એપિસોડમાં એક હાઉસમેટને બહાર કાઢ્યા પછી બિગ બોસ 15(Big Boss 15) ને તેના ટોચના છ સ્પર્ધકો મળી ગયા છે. તાજેતરના ટાસ્ક મુજબ, સ્પર્ધકો માટે પ્રેક્ષકો દ્વારા લાઈવ મતદાન કરવામાં આવ્યું હતું જ્યારે થોડા લોકો ઘરમાં પ્રવેશ્યા હતા અને એક વ્યક્તિને તેમની સાથે લઈ ગયા હતા.  સોશિયલ મીડિયા પરની તાજેતરની ચર્ચા મુજબ, રાખી સાવંત, […]

Big Boss 15: તેજસ્વી સાથેના સંબંધ પર કરણે કહ્યું, ‘હું પ્રેમમાં છું અને મેં કોઈથી છુપાવ્યું નથી’

January 24, 2022 4:45 pm

બિગ બોસ 15 ના આગામી એપિસોડમાં, RJ કરણ અને RJ પલક સ્પર્ધકોને પ્રશ્નો પૂછતા જોવા મળશે. કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશને શોમાં તેમના સંબંધો વિશે પૂછવામાં આવ્યું હતું અને દર્શકોને લાગે છે કે કરણ ક્યારેય તેજસ્વી માટે સ્ટેન્ડ લેતો નથી તેવું કહેવામાં આવ્યું હતું. સોમવારે, કલર્સ ટીવીએ બિગ બોસ 15ના આગામી એપિસોડની એક ક્લિપ શેર […]

ઈશ્કબાઝ ફેમ અભિનેત્રી માનસી શ્રીવાસ્તવ અને ફોટોગ્રાફર કપિલ તેજવાણીએ કર્યા લગ્ન

January 23, 2022 6:10 pm

ટેલિવિઝન અભિનેત્રી માનસી શ્રીવાસ્તવે શનિવારે રાત્રે મુંબઈમાં ફોટોગ્રાફર કપિલ તેજવાણી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન સમારોહ, જેમાં પરિવાર અને નજીકના મિત્રો હાજર હતા, તેમાં માનસીના ભૂતપૂર્વ સહ કલાકારો સુરભી ચંદના, શ્રેણુ પરીખ, ધીરજ ધૂપર, નેહલક્ષ્મી અય્યર અને કુણાલ જયસિંહ પણ હાજર હતા. માનસી અને કપિલ કથિત રીતે થોડા વર્ષો પહેલા એક પ્રમોશનલ શૂટમાં મળ્યા હતા […]

Big Boss 15: શું શમિતા શેટ્ટી કરણ કુન્દ્ર અને રાકેશ બાપટ વચ્ચે કન્ફયુઝ છે??

January 23, 2022 4:00 pm

સલમાન ખાને બિગ બોસ 15ના શનિવારના વીકએન્ડ કા વાર એપિસોડમાં હુનરબાઝના હોસ્ટ મિથુન ચક્રવર્તીનું સ્વાગત કર્યું. હુનરબાઝની થીમને ધ્યાનમાં રાખીને, સલમાને દરેક બિગ બોસ 15 સ્પર્ધકનો મિથુન સાથે પરિચય કરાવ્યો અને તેમની ‘હુનર (પ્રતિભા)’ જાહેર કરી હતી. જ્યારે તેણે કરણ કુન્દ્રાનો પરિચય કરાવ્યો, ત્યારે સલમાને મિથુનને કહ્યું, “યે સબસે બડે હુનરબાઝ હૈ. ઉનકા હુનર યે […]

Big Boss 15: રાખી સાવંતે તેજસ્વી પ્રકાશને ‘બિચારી બનીને વુમેન કાર્ડ’ રમી રહી છે તેમ કહ્યું

January 21, 2022 6:01 pm

પ્રખ્યાત ટીવી અભિનેત્રી રાખી સાવંત લોકોને જે પણ હોય તે મોઢા પર બોલી દે તેવી છે. રાખી સાવંતના દિલમાં જે પણ આવે તે તરત જ તેની જીભ પર આવી જતું હોય છે. બિગ બોસ 15માં પણ તેણે ઘણી વખત પોતાની વાતથી લોકોને દુઃખી કર્યા છે અને ફરી એકવાર તેણે કંઈક આવું જ કર્યું છે. અભિનેત્રી […]

ભારતની પ્રથમ ગર્ભવતી એન્કર બનવા જઈ રહી છે ભારતી સિંહ

January 19, 2022 2:38 pm

ગયા મહિને ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાએ ખુલાસો કર્યો હતો કે, તેઓ તેમના પ્રથમ બાળકની અપેક્ષા રાખી રહ્યા છે. ભારતીએ સોશિયલ મીડિયા પર આ સારા સમાચાર જાહેર કર્યા હતા અને બાદમાં ઘણા ઇન્ટરવ્યુમાં તેણે ગર્ભાવસ્થાના દિવસોમાં કામ કરવાની વાત કરી છે. ભારતી અને હર્ષ કલર્સના આગામી રિયાલિટી શો ‘હુનારબાઝ’ને હોસ્ટ કરશે અને તાજેતરમાં ચેનલે ભારતીનો […]

Big Boss 15: ભૂતપૂર્વ સ્પર્ધક વિધિ પંડયાએ કર્યો મિત્ર તેજસ્વી પ્રકાશને સપોર્ટ, કહ્યું ‘તે પોતના શબ્દો પર અડગ રહે છે’

January 19, 2022 11:50 am

બિગ બોસ 15 હવે ધીમે ધીમે ફિનાલે તરફ આગળ વધી રહ્યું છે અને બધા સહભાગિયો તેમના પ્રેક્ષકો ને આકર્ષવા માટે પોતનું બેસ્ટ પ્રદશન આપી રહ્યા છે. બધા જ સ્પર્ધકોમાંથી, જેણે ધ્યાન ખેંચ્યું છે તે તેજસ્વી પ્રકાશ. તે સૌથી વધુ ચર્ચામાં રહેતી ખેલાડી છે અને ખૂબ મજબૂત સ્પર્ધક ગણવામાં આવે છે. હમણાંજ , ભૂતપૂર્વ સ્પર્ધક વિધિ […]

Big Boss 15: શમિતા શેટ્ટીએ તેની માતાને પૂછ્યું “શું રાકેશ બાપટ હજુ પણ તેનો બોયફ્રેન્ડ છે?”

January 18, 2022 1:55 pm

લાંબા સમયથી દૂર રહેવાને કારણે શમિતા શેટ્ટી વિચારી રહી છે કે શું રાકેશ બાપટ હજુ પણ તેનો બોયફ્રેન્ડ છે? બિગ બોસ 15 ના સોમવારના એપિસોડ દરમિયાન જ્યારે બિગ બોસે સ્પર્ધકોને તેમના પરિવારના સભ્યો સાથે વાત કરવાની મંજૂરી આપી, ત્યારે શમિતાએ મજાકમાં તેની મમ્મી સુનંદા શેટ્ટીને પૂછ્યું કે શું રાકેશ હજી પણ તેનો બોયફ્રેન્ડ છે. જ્યારે […]

બિગ બોસ 15: શિલ્પા શેટ્ટીએ રાખી સાવંતને આપ્યો જડબા તોડ જવાબ

January 17, 2022 8:17 pm

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનનો શો ‘બિગ બોસ 15’ હાલ ઘણો જોવાઈ રહ્યો છે. આ શો તેના ફિનાલેની નજીક આવી રહ્યો છે અને ઘરના સ્પર્ધકો વચ્ચેની સ્પર્ધા દિવસેને દિવસે મુશ્કેલ બની રહી છે. બિગ બોસ 15ના નવા પ્રોમોમાં અમે ઘરના તમામ સ્પર્ધકોને વીડિયો કોલ દ્વારા તેમના પરિવારના સભ્યો સાથે વાતચીત કરતા જોયા હતા. કરણ કુન્દ્રા, પ્રતિક […]

નાગિન 6: કોણ હશે હવેની નવી નાગિન? એકતા કપૂર કરશે જાહેરાત

January 17, 2022 5:49 pm

નાગિન 6 એ સૌથી વધુ રાહ જોવાતા ટેલિવિઝન શોમાંનો એક છે. એકતા કપૂરના અલૌકિક શોની નવી સીઝનમાં મુખ્ય સ્ટાર્સ કોણ હશે તે જાણવા માટે દરેક ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ એકતાએ નાગિન 6 લીડ રોલ માટે લગભગ 55 અભિનેત્રીઓનું ઓડિશન લીધું છે. તેમાં જાણીતા નામ અને ચહેરા તેમજ નવા નામો શામેલ હતા. […]

રૂપાલી ગાંગુલી પાપારાઝીથી પોતાને છુપાવતી જોવા મળી

January 17, 2022 2:42 pm

ટેલિવિઝન અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ પાપારાઝીને સલૂનની બહાર તેની રાહ જોતા જોઈને આશ્ચર્ય ચકિત થઈ ગઈ હતી અને તેણે હાથથી પોતાનો ચહેરો છુપાવી દીધો હતો. તેણે કહ્યું કે, તેના વાળમાં તેલ છે અને કહ્યું કે, તે થોડા સમય પછી ફોટોઝ માટે પોઝ આપશે. એક ફોટોગ્રાફરે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા એક વીડિયોમાં રૂપાલીને એમ કહેતા સાંભળી શકાય […]

Big Bos 15: દેવોલિનાએ કહ્યું, રાખી સાવંત દો દિન કે લિયે જેલ જાકર આયી હૈં.. તો સલમાન ખાને કહ્યું ‘તો તુમ્હારા હોસ્ટ ભી જેલ જાકર આયા હૈ’

January 16, 2022 3:55 pm

બિગ બોસ સીઝન 15 માં ગ્રાન્ડ ફિનાલેને હવે માત્ર બે અઠવાડિયા જ બાકી છે. ત્યારે, ઘરની અંદર ઘણું બધું થઈ રહ્યું છે અને સ્પર્ધકો એકબીજા સાથે ઝઘડામાં પડી રહ્યા છે. દર્શકો સપ્તાહના વિકેન્ડ કા વાર એપિસોડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હોસ્ટ સલમાન ખાન સ્પર્ધકોને તેમના અભદ્ર વર્તન માટે જે રીતે ઠપકો આપે છે તે […]

Big Boss 15: ‘વિકેન્ડ કા વાર’માં સલમાન અને ગૌહર ખાન બનાવશે રમતને વધુ રસપ્રદ

January 15, 2022 7:20 pm

બિગ બોસ 15માં વીઆઈપી બનીને ફિનાલેમાં સ્થાન મેળવવા માટે દરેક સ્પર્ધક દરરોજ લડાઈ લડી રહ્યા છે. આ ‘વીકએન્ડ કા વાર’માં રમત વધુ રસપ્રદ બનાવવા માટે, ભૂતપૂર્વ સ્પર્ધક ગૌહર ખાન ઘરમાં પ્રવેશે છે અને ટાસ્ક આપે છે. તે ઘરના સભ્યોને એવી વ્યક્તિનું નામ આપવાનું કહે છે કે જેને તેઓ તેમની સ્પર્ધામાં માનતા નથી અને તે ‘ટોપ […]

Big Boss 15: ચેનલ વિરુદ્ધ બોલવા બદલ સલમાન ખાને તેજસ્વી પ્રકાશ પર કર્યો ગુસ્સો, કહ્યું ‘જે થાળીમાં ખાધું તેને જ ગાળો આપે છે’

January 15, 2022 2:16 pm

છેલ્લા વીકેન્ડ કા વાર એપિસોડમાં ઉમર રિયાઝના બેઘર થયા પછી, ચાહકો બિગ બોસ 15ના આગામી એપિસોડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વીકએન્ડ કા વાર એપિસોડમાં, સલમાન ખાન તેજસ્વી પ્રકાશ પર ગુસ્સો કરતો જોવા મળશે. ચેનલ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીઓ પર સલમાન ખાન તેજસ્વી પ્રકાશની ક્લાસ લેતા જોવા મળશે. એટલું જ નહીં, સલમાન ખાને તેને […]

ટીવી સિરિયલ કુંડળી ભાગ્યની એક કલાકારે શોને કહ્યું અલવિદા

January 15, 2022 1:39 pm

ટીવી ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય કલાકારોમાંના એક સુપ્રિયા શુક્લા વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે કહેવાય છે કે, અભિનેત્રીએ નાના પડદાની ફેવરિટ સિરિયલ ‘કુંડલી ભાગ્ય’ને વિદાય આપી છે. સુપ્રિયા શુક્લા માતા ‘સરલા અરોરા’ના કિરદાર થકી ‘કુમકુમ ભાગ્ય’માં અને બાદમાં ‘કુંડલી ભાગ્ય’માં પણ આ જ ભૂમિકા ભજવી રહી હતી. અભિનેત્રીએ ઓક્ટોબરમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે […]

Big Boss 15: ઉમર રિયાઝે શોમાંથી બહાર આવી પ્રતિક સહજપાલ પ્રત્યે કરણ કુન્દ્રાના હિંસક વર્તન વિશે મૌન તોડ્યું

January 15, 2022 11:19 am

હોસ્ટ સલમાન ખાને રિયાલિટી શો બિગ બોસ 15 માંથી સંભવિત ફાઇનલિસ્ટ ઉમર રિયાઝને બહાર કાઢવાની જાહેરાત કર્યા પછી રાષ્ટ્ર ભાંગી પડ્યું હતું. ટ્વિટરે તેની હકાલપટ્ટીને અન્યાયી અને પક્ષપાતી ગણાવ્યું હતું. તેની હકાલપટ્ટી પછી, ઉમરે ઘણા ઇન્ટરવ્યુ આપ્યા અને તેના પર ખુલ્લેઆમ વાત કરી. તાજેતરમાં, તેણે સહ-સ્પર્ધક પ્રતિક સહજપાલ પ્રત્યે કરણ કુન્દ્રાના હિંસક વર્તન અને કેવી […]

Big Boss 15: શું શમિતા શેટ્ટીના કેપ્ટન બનવાથી બાકીના સભ્યો સાથેના સંબંધ પર પડી રહી છે અસર?

January 13, 2022 6:30 pm

એવું લાગે છે કે શમિતા શેટ્ટી બિગ બોસ હાઉસની નવી કેપ્ટન હોવાને કારણે ઘણા સંબંધો પર અસર પડી રહી છે. તેજસ્વીએ શમિતા સાથે જોરદાર ઝઘડો કર્યો હતો જ્યારે શમિતાએ તેને અસુરક્ષિત બનાવી દીધી હતી. શમિતાએ તેજસ્વીને અસુરક્ષિત ગણાવી જ્યારે તેજસ્વીને લાગ્યું કે શમિતાએ તેનો વિશ્વાસ તોડ્યો છે.  હવે, એક નવા પ્રોમોમાં આપણે શમિતા અને નિશાંતને […]

Big Boss 15: તેજસ્વી પ્રકાશે શા માટે શમિતા શેટ્ટીને કહ્યું ‘ઇતની મરે જા રાહી હૈ કરણ સે દોસ્તી કરને કે લિયે’ ?

January 12, 2022 7:13 pm

બિગ બોસ 15 ના આગામી એપિસોડમાં શમિતા શેટ્ટી અને તેજસ્વી પ્રકાશ એકબીજા સાથે ઝગડો કરતા જોવા મળશે. કેપ્ટન શમિતાને રાખી સાવંત, કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશમાંથી એક સ્પર્ધકને VIP રેસમાંથી ડાઉનગ્રેડ કરવાનું આવશે. જેમાં પ્રોમો મુજબ, શમિતા શેટ્ટી તેજસ્વી પ્રકાશને ડાઉનગ્રેડ કરે છે. જેથી તેજસ્વી ગુસ્સે થઈ જાય છે.  તેજસ્વી શમિતાને “જૂઠી” કહે છે અને […]