ઢોલીવૂડ: ‘ફક્ત મહિલા માટે’ ફિલ્મનું ટ્રેલર રિલીસ થયું; અમિતાભ બચ્ચન જોવા મળશે નાની ભૂમિકામાં
July 21, 2022 11:30 amગુજરાતી ફિલ્મ ‘ફકત મહિલા માટે’નું ટ્રેલર બુધવાર 20 જુલાઈ, 2022 ના રોજ રીલિઝ કરવામા આવ્યું હતું. આ ફિલ્મ મહાનાયક અમિતાભ બચ્ચનના ચાહકો માટે ખુશખબર લઈને આવી છે કારણકે, આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન એક નાનકડા રોલમાં જોવા મળશે અને સાથે જ ફિલ્મમાં પોતાનો અવાજ પણ આપશે. આ પહેલીવાર હશે જ્યારે બિગ બી કોઈ ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે. […]