બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીથી થતાં રોગો અને તેના ઉપાયો પર પ્રકાશ પાડતા પુસ્તકમાં માઇકાના પ્રાધ્યાપક સહલેખક

April 2, 2022 2:40 pm

સામાન્ય માણસ તબીબી શબ્દાવલિને સમજી શકે તેવી સરળ ભાષામાં લખાયેલું છે આ પુસ્તક વર્તમાન યુગનો સૌથી મોટો પ્રશ્ન હોય તો તે જીવનશૈલીના રોગો છે. તેમા પણ સૌથી તકલીફજનક વાત એ છે કે આ પ્રકારના રોગનો ભોગ બનનારા સામાન્ય લોકોને તેની ખબર જ નથી.  જીવનશૈલીના રોગો અંગેના લોકોની જાણકારીના અભાવને દૂર કરવાનું બીડું ઉઠાવ્યુ છે માઇકાના […]

નિશાત શાહ લિખિત પુસ્તક “વ્હોટ્સ યોર PNR”નું મંત્રી પુર્ણેશ મોદીના હસ્તે વિમોચન

September 25, 2021 8:31 pm

લેખક નિશાત શાહે લખેલું પુસ્તક “વ્હોટ્સ યોર PNR”નું રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીને હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. “વ્હોટ્સ યોર PNR” પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં પુર્ણેશ મોદીએ વિશેષ હાજરી આપી હતી. નિશાત શાહનું આ બીજું પુસ્તક છે અને કોરોના મહામારીથી સંઘર્ષમય રહેલ વર્ષ 2020માં ટ્રાવેલ ટુરીઝમ પર કેવી અસરો થઇ , વૈશ્વિક ધોરણે […]

ઈંદિરા ગાંધીએ મૃત્યુ પહેલાં રાજીવ વિશે ઝૈલ સિંહને શું કહ્યું હતું?

July 17, 2021 4:56 pm

કહેવાય છે કે પોતાની હત્યાના થોડા દિવસો અગાઉ જ ઇંદિરા ગાંધીને પોતાના પરના જોખમનો અંદાજ આવી ગયો હતો. તેમણે તત્કાલિન રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહને કહ્યું હતું કે, “મને કંઈ થઇ જાય તો મારા દીકરા રાજીવ ગાંધીને શપથ અપાવી દેજો.” લેખક અને કોલમિસ્ટ વીર સંઘવીએ પોતાની ટૂંક સમયમાં પ્રકાશિત થનારી આત્મકથા “A Rude Life: The Memoir” […]